દુનિયાનો પેહલો આવો ચોકવી દેતો કિસ્સો!! મહિલાના મગજમા જ આ જીવ ઘર કરીને બેસી ગયું હતું, તબીબોએ તપાસ્યુ તો તબીબોના હોશ ઉડ્યા…
નાના જીવજંતુઓને પણ સામાન્ય ન ગણવા જોઈએ. હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના અંગે જાણીને તમારું મન હચમચી જશે. તબીબોના મતે આ દુનિયાનો પ્રથમ કેસ છે. આ બનાવ અંગે જાણવા મળ્યું છે કે, 64 વર્ષની મહિલાના મગજમાં એક જીવંત કીડો મળી આવ્યો છે, જેને જાણીને તેની સારવાર કરી રહેલા ડૉક્ટરો પણ … Read more