આ મા અને દીકરા ની જોડી એ કમાલ કરી દીધી ! મશરૂમ નો ધંધો કરી આવી રીતે લાખો ની કમાણી કરે છે.
આજના સમયમાં દરેક વ્યક્તિઓ આગળ પોતાનો ઘરનો ધંધો શરૂ કરીને આગળ વધી રહ્યા છે. દરેક ક્ષેત્રમાં પોતાની કોઠા સૂઝ દ્વારા નાના પાયે શરૂ કરેલ વ્યવસાય સમય જતાં મોટું રૂપ ઘારણ કરી લે છે. આજે આપણે એક એવા મા દીકરાની સફળતાની કહાની વિશે જાણીશું જેના વિશે ભાગ્યે જ તમે જાણતાં હશો. એક સમયે એક પેકેટ થી … Read more