GUJARAT

અંબાલાલ પટેલે કરી ભારે મોટી આગાહી! ગુજરાતમાં ભર ઉનાળે માવઠા બાદ વાવાઝોડાનું સંકટ???? કહ્યું કે આંધી અને વંટોળ સાથે ત્રાટકશે…જાણો ક્યારે

દિવસે ને દિવસે અંબાલાલ પટેલ ની આગાહીઓ સામે આવી રહી છે ત્યારે ફરી એકવાર અંબાલાલ પટેલે ખૂબ જ ચૂકવનારી આગાહી કરી છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અંબાલાલ પટેલે થોડા સમય પહેલા જ આગાહી કરી હતી અને તેમની આગાહી પ્રમાણે આગામી તારીખ 12 થી 17 એપ્રિલ સુધીમાં પ્રિ મોન્સુન શરૂ થઈ જશે.

અંબાલાલ પટેલ ની આગાહી હંમેશા સાચી જ પડે છે, અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે ચાચા વિસ્તારમાં વરસાદનો માહોલ જોવા મળશે તે અંગે જણાવીએ તો પ્રાપ્ત થયેલ વિગત અનુસાર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં પ્રિમોન્સુન એક્ટિવિટી થશે.આ સાથે જ ભાવનગર અને અમરેલીના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણ પલટાશે.જો ઉનાળાના સમયમાં ગરમીની વાત કરવામાં આવે તો વરસાદના કારણે આગામી તારીખ 20 એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચશે.

ચોકાવનારી વાત એ છે કે મેના અંતમાં અરબ સાગરમાં હળવા ચક્રવાતની અસરના કારણે ચોમાસુ પ્રભાવિત થઈ શકે છે. ત્યાર બાદ જૂનમાં ભારે પવન અને આંધી સાથે વરસાદની આગાહી કરી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આગમી જૂનમાં ભારે પવન અને આંધી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ચોમાસું સારું રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં 96થી લઈને 104 ટકા વરસાદ પડવાનું અનુમાન છે.

આગાહી મુજબ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં આંધી અને વંટોળ સાથે પ્રિ-મોન્સુન એક્ટિવિટી થઈ શકે છે. પ્રિ-મોન્સુન ઓક્ટિવીટીના કારણે હાલ ગરમીનું પ્રમાણ ઘટી શકે છે. 20 એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી અંબાલાલે કરી છે

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!