ભારતમાં માત્ર 4 વ્યક્તિઓ પાસે છે ટેસ્લાની આ કાર જેમા મુકેશ અંબાણી અને અન્ય ત્રણ ના નામ જણશો તો…
ભારતના અનેક ધનેક વ્યક્તિઓ છે પરંતુ સૌથી પસિદ્ધ કાર ટેસ્લા કાર ચાર લોકો પાસે છે. ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે, ક્યાં ક્યાં વ્યક્તિઓ પાસે આ કાર છે. આપણે જાણીએ છે કે, મુકેશ અંબાણી દેશના સૌથી શ્રીમંત વ્યક્તિ છે. તેમને કારનો ભવ્ય શોખ છે અને તેમની પાસે મોટાભાગની કાર એમની પાસે છે. મુકેશ અંબાણી પાસે મોંઘી ગણાતી એવી ઈકોફ્રેન્ડલી ટેસ્લા કાર પણ છે. મુકેશ અંબાણી સહિત આખા ભારત દેશમાં માત્ર ચાર વ્યક્તિઓ પાસે આ કાર છે.
મુકેશ અંબાણી પાસે ટેસ્લાની કુલ બે કાર છે. ટેસ્લાનું મોડલ S100D વર્ષ 2019માં તેમણે ખરીદી હતી. જેની કિંમત આશરે સવા કરોડ આસપાસ છે. ત્યાર બાદ બીજી કાર ખરીદી હતી. જેમાં ટેસ્લા X100Dનો સમાવેશ થાય છે. જેની કિંમત આશરે રૂ.65 લાખ છે. આ સિવાય બોલીવુડના સૌથી ધનિક વ્યક્તિ રીતેશ દેશમુખ મુખ પાસે ટેસ્લાનું X મોડલ છે. જેના દરવાજા ઉપરની બાજુ ખુલે છે.
આ સિવાય એસ્સાર ગ્રૂપના પ્રશાંત રૂઈયા પાસે પણ ટેસ્લાની કાર છે. એમની પાસે ટેસ્લાની X મોડલ છે. જેની કિંમત આશરે રૂ.2 કરોડ છે. સૌથી મહત્વની વાત એ છે કે, ત્રણ પુરુષો સિવાય એક મહિલા અભિનેત્રી પૂજા બત્રા પાસે ટેસ્લાનું 3 મોડલ છે.આ કારની કિંમત આશરે રૂ.40 લાખ છે.આ ચારેય વ્યક્તિઓ પાસે જે કાર છે એની કિંમત કરોડોમાં છે. લુક અને ફીચર્સ વાઈસ આ કાર સૌથી વધુ ચર્ચામાં રહે છે. ત્યારે મહત્વની વાત એ છે કે, આ કાર બેટરી સંચાલીત છે.