ગુજરાત નો આ પટેલ પરીવાર અમેરીકા મા જીવે છે અતી ભવ્ય જીવન ! મહેલો જેવુ સુંદર ઘર અને ગાડીઓ…
કહેવાય છે ને કે, જગતમાં ગુજરાતીઓ નો જેટલો દબદબો છે એટલો બીજા કોઈનો નથી! આજે આપણે એક એવા દંપતીની વાત કરીશું જેઓ અમેરિકા ફ્લોરીડામાં રાજાશૈલી જીવન જીવે છે. આમ પણ ગુજરાતીઓનાં રગે રંગમાં ધંધાદારી વસેલી છે. આ દંપતી ભલે ડોકટર હતા પરતું તેમણે પોતાના કોઠા સૂઝ થી આજે અમેરિકા સૌથી મોટું ઘર બનાવ્યું છે અને … Read more