વર્ષ 1947માં ભારત જ્યારે આઝાદ થયું ત્યારે ખુબ વધી હતી મોંઘવારી ! જાણો ત્યાર ના ભાવ અને જુઓ ફોટો…

હાલમાં આપણા સૌ કોઈ જાણીએ છીએ કે આજના સમયમાં મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે પરંતુ આજથી 75 વર્ષ પૂર્વે એટલે કે વર્ષ 1947 ના સમયમાં ભારતમાં મોંઘવારી કેટલી હતી? તે આજે આપણે આ બ્લોગ દ્વારા જાણીશું.

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને નેહરુજી તેમજ અનેક મહાન ક્રાંતિકારી વિરોના લીધે આપણો ભારત દેશ આઝાદ થયો છે. વર્ષ 1857 થી લઈને 1947 સુધીના એ ઘટના ઐતિહાસિક ઘટનાક્રમ ઈતિહાસના પન્નામાં સુવર્ણ અક્ષરે લખાયો છે.

આપને વર્ષ 1947 માં 15 મી ઓગસ્ટના દિવસે આઝાદી મળી અને અંગ્રેજી હકુમતની 200 વર્ષની ગુલામીમાંથી મુક્ત થયા, ત્યાર બાદ આપણા દેશમાં મોંઘાવારી કેવી હતી તેના વિશે જાણીએ.અંગ્રેજો વેપાર કરવા માટે ભારતમાં આવ્યા અને અહિયાની સમૃદ્ધિ જોઈને ભારતમાં શાસન કર્યું, ત્યારબાદ 200 વર્ષની ગુલામીમાંથી મુક્તિ જ્યારે ભારતને આઝાદી મળી.આઝાદ થયાનાં 75 વર્ષો થયા છે. તમને જાણીને નવાઈ લાગશે.

આઝાદીનાં સમયમાં 65 પૈસા પ્રતિ kgની કિંમતે તેમજ ઘઉં 26 પૈસા પ્રતિ kgની કિંમતે મળતા હતા. અત્યારે સાકર 40 પૈસા પ્રતિ kgએ મળે છે. જયારે તે સમયે 57 પૈસા પ્રતિ kgની કિંમતે મળતા હતા. સૌથી ખાસ વાતે છે કે, ડીઝલની કિંમત 35 રૂપિયા હતાં.

તેમજ ખાસ કરીને એ સમયમાં 1947માં વાહનોનો ઉપયોગ વધારે થતો તેથી ત્યારે મુંબઈની વિક્ટોરિયા નામની ઘોડે સવારી બહુ જ પ્રખ્યાત હતી. આ ઘોડેસવારી માટે વ્યક્તિને 1.5 km જવું હોય તો એનો એક આનો જ આપવામાં હતો.

ખાસ કરીને એ સમયે અમદાવાદ શહેરથી મુંબઈમાં પ્લેનમાં જવાની ટિકિટ 18 રૂપિયા જેટલી હતી. પુસ્તકોના ભાવ માત્ર 1.5 રૂપિયા હતી. મનોરંજન માટે એ સમયે ફિલ્મોની ટીકીટ માત્ર 40 પૈસાથી 8 આના સુધીની મળતી હતી.

આપણને 1947ની કિંમત સાધારણ લાગે છે પરંતુ ત્યારે લોકોની મહિનાની આવક 150 રૂપિયા કરતા વધુ ન હતી. એ સમયમાં સોના ભાવ પણ 10 ગ્રામના 89 રૂ હતા. ખરેખર એ સમય અને આજે કેટલું બદલાઈ ગયું છે.

આજે ભારતમાં મોંઘવારી એટલી વધી ગઈ કે આપણે કલ્પના નાં કરી શકીએ. જેમ વસ્તી વધી એમ લોકોની માંગ વધી અને માગ વધતા કિંમત વધી અને આજે એટલો ફુગાવો વધ્યો કે મોંઘાવરી આસમાને પહોંચી છે.

Leave a Comment

Gujarati Akhbar You can join our whats app group!Click here