સોશિયલ મીડિયામાં હાલમાં જુના બિલોના ફોટોઝ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, ત્યારે હાલમાં જ વધુ એક બિલ સામે આવ્યું છે. પહેલાના સમયતો આજના સમય માં બહુ જ તફાવત જોવા મલે છે જેમાં એક સમય એવો હતો કે જ્યારે લોકોની પાસે પૈસા નહોતા પરંતુ ત્યારે ભાવ ઓછા હતા અને આજનો એક સમય એવો કે જ્યારે પૈસા લોકો પાસે છે તો ભાગ આસમાને પહોંચી ગયા છે.
હવે ભારત સહિત ના દુનિયાભર માં મોંઘવારીએ બહુ જ વધતી જોવા મળે છે. એના કારણે સામાન્ય લોકોને જીવન જીવવું બહુ જ મુશ્કેલ થઈ રહ્યું છે. 90ના દશકમાં સસ્તાઈ કેટલી હતી એ સાંભળીને આપના તો હોશ જ ઊડી રહ્યા છે. આપણે પણ આશ્ચર્ય માં પડી જઇયે કે તો આમાં મોંઘી અને કીમતી વસ્તુ ના ભાવ કેટલા જોવા મળતા હશે.
હાલમાં ફરી એકવાર સોશિયલ મીડિયા પર સાઇકલ ની કિમત નું એક બિલ વાઈરલ થઈ રહ્યું છે જેમાં નવી સાઇકલ ની જે કિમત લખવામાં આવી છે તે જોઈ ભાળ ભલા નાના 5 વર્ષ ના બાળકો પણ લઈ શકે. લગભગ 90 વર્ષ પહેલા એટલે કે 1934 ની સાલમાં નવી સાઇયકલ ની શું કિમત હતી તે ની એક બિલ હાલમાં સામે આવી રહ્યું છે .
આ બિલ કોલકાતા ની એક સાઇકલ ની દુકાન નું છે જેમાં એક સાઇકલ ની કિમત 18 રૂપિયા જોવા મળી છે. અરે જો જો શોક માં ના ચાલ્યા જતાં , જી હા આ સાચચૂ છે . તમને આપણ આ સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ તે સમયે એક નવી સાઇકલ જો ખરીદવી હોય તો તેની કિમત માત્ર 18 રૂપિયા હતી.
વાયરલ તસ્વીરના કેપશન માં લખ્યું છે કે વન્સ અપોન અ ટાઈમ સાઇકલ એ મારા દાદાનું સપનું રહ્યું હશે. સાઈકલના પૈડાં ની જેમ, સમય નું પૈડું કેટલું વળ્યું છે. હાલમાં તો આ બિલ બહુ જ ઝડપ થી વાઇરલ થઈ રહયુ છે આ સાઇકલ ના બિલ ની સ્લીપ માં તમે જોઈ શકો છો કે અ સાઇયકલ ની દુકાન નું નામ કુમુદ સાઇકલ વર્કર્સ છે જેનું સરનામું ક્લ્કતાનું લખેલું છે એટ્લે કે આ સાઇકાલ નું બિલ કલકતાનું છે. એમ સ્પસ્ત થાય છે. ત્યાં જ તેના પર રિપેરિંગ સ્પેશિયાલિસ્ટ પણ લખેલું છે .