Sports

ફિલ્ડ પર જીવતો જાગતો સ્પાઈડર મેન બન્યો SRH નો આ પ્લેયર! હવામાં ડાય લગાવીને પકડ્યો અત્યાર સુધીનો બેસ્ટ કેચ… જુઓ વિડીયો

IPL 2023માં આજે શાનદાર મેચ રમાઈ રહી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમો આમને-સામને છે, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના કેપ્ટન નીતિશ રાણાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાની શરૂઆત સારી રહી ન હતી. વિસ્ફોટક બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝ શૂન્યના સ્કોર પર પેવેલિયન પરત ફર્યા હતા.આ પછી ટીમની કમાન નીતીશ રાણા પર હતી પરંતુ રાણાને SRHના કેપ્ટન એડન માર્કરામે IPL 2023નો સર્વશ્રેષ્ઠ કેચ લઈને આઉટ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમો આમને-સામને છે, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના કેપ્ટન નીતિશ રાણાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.પ્રથમ બેટિંગ કરતા કોલકાતાની શરૂઆત સારી રહી ન હતી. વિસ્ફોટક બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝ શૂન્યના સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો.આ પછી ટીમની કમાન નીતીશ રાણા પર હતી.નીતીશ રાણાએ પોતાની શાનદાર બેટિંગથી KKR પરનું દબાણ ઓછું કર્યું હતું. રાણા 31 બોલમાં 43 રન બનાવીને રમી રહ્યો હતો.

ત્યારપછી SRHના કેપ્ટન એડન માર્કરામે બોલ પોતાના હાથમાં લીધો. રાણા માર્કરામને હરાવવા ગયો પણ બોલ હવામાં ગયો, એઈડન માર્કરામે હવામાં ઉડતા બોલને પકડ્યો. એડન માર્કરામનો આ શ્રેષ્ઠ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!