Sports

દુનિયાના બેસ્ટ ફિનિશરે બનાવ્યો ખુબ અનોખો રેકોર્ડ! રેકોર્ડ એવો કે તેને તોડવા માટે કોહલીનું પણ પાણી મપાય જાય… જાણો પુરી વાત

માહીનું નામ રેકોર્ડ સિંહ ધોની તરીકે રાખવામાં આવે તો કંઈ ખોટું નહીં થાય. માહી એક અનોખી ખેલાડી છે. IPL 2023 ની 17મી મેચમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ (CSK vs RR) વચ્ચે મેચ રમાઈ રહી છે. ધોનીએ આજની મેચમાં એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. ધોની IPLમાં કોઈપણ એક ટીમ માટે 200 મેચમાં કેપ્ટનશિપ કરનારો પહેલો ક્રિકેટર બન્યો છે.

તેઓ સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડ કરી રહ્યાં છે. માહીની એક ઝલક પણ સોશિયલ મીડિયા પર જોવા મળે છે, પછી તે વાયરલ થઈ જાય છે. ચાલો જોઈએ કે માહી માટે કોણ શું લખે છે.

માહીએ આઈપીએલમાં 213 મેચમાં કેપ્ટનશિપ કરી છે. 200 મેચોમાં CSKની કેપ્ટન્સી કરી હતી, જ્યારે માહીએ 14 મેચોમાં રાઇઝિંગ સુપરજાયન્ટ્સનું નેતૃત્વ કર્યું હતું. મહેન્દ્ર સિંહ ધોની સોશિયલ મીડિયા પર એક અલગ જ ચાર્મ ધરાવે છે.

 

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!