જો દરેક ગામ ને આવા સરપંચ મળી જાય તો દેશ ક્યાંય પહોંચી જાય ! ગામ લોકો ના સાથ સહકારથી ગામ મા એવી સુવીધા ઓ ઉભી કરી કે
આપણે જાણીએ છે કે, ભારતનું ભવિષ્ય ગામડાઓમાં ધબકે છે. આજે આપણે વાત કરીશું એક એવા જ ગામની જ્યાં આજે શહેરો કરતા પણ વધારે સુખ સુવિધા ઉપલબ્ધ છે.જો દરેક ગામ ને આવા સરપંચ મળી જાય તો દેશ ક્યાંય પહોંચી જાય ! ચાલો આ ગામ વિશે જાણીએ કે કંઈ રીતે આ ગામ સૌથી અનોખું છે. આજે આપણે વાત કરીશું ઉત્તર પ્રદેશના એક ગામની જ્યાં કોઈ જવા પણ અચકાતું હતું પરંતુ આ ગામની કાયા કલ્પ થતા સૌ કોઈ આવવા ઈચ્છે છે.
તેમને જાણીને આશ્ચર્ય થશે કે,નઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લાના સરસૌલ વિકાસ બ્લોકના તુસૌરા ગ્રામ પંચાયતના ચીફ નીરજ કુમારએ તેમના ગામનો વિકાસ ક્રીનર રાષ્ટ્રીય સ્તરે લઈ આવ્યા. આ ગામામા આજે યુવાનો માટે દરેક સુખ સુવિધાઓ છે તેમજ યુવતીઓ અને મહિલાઓને માટે ખાસ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે.તમને જાણીને આનંદ થશે કે, વિધાનસભાથી લઈને સાંસદ નિધિ કોષ કે પછીમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય સાથે મળીને પોતાના ગામ નો વિકાસ કરી રહ્યા છે નિરજ કુમાર. ખાસ યુવાનો જે આગળ લાવી રહ્યા છે અને તેમને આર્મી,નેવી અને પોલીસ દળમાં જવા માટે તાલીમ આપવામાં આવે છે.
આ ગામના સરપંચની વાત કરીએ તો નીરજકુમારનો જન્મ તુસોર ના મંધના ગામમાં થયો હતો.પિતા કાનપુરમાં એચએએલના અધિકારીઓ કોલોનીમાં માળી તરીકે કામ કરતા હતા. નીરજ એ આગળ આવવા માટે કનપુર યુનિવર્સિટીના સંલગ્ન કૉલેજમાંથી કમ્પ્યુટરમાં ગ્રેજ્યુએશન પછી એનઆઈટી અગ્રતાલામાં પણ પસંદગી થઈ હતી પણ એડમિશન ન મળ્યું. આખરે તદિલ્હી આવવા અને સિવિલ સર્વિસીસ માટે તૈયારી કરી.
ગામના કોઈ પરિવર્તન આવ્યું નહીં એટલે એને વિચાર્યું શિક્ષણ દ્વારા ગામના નસીબને બદલવાનો નિર્ણય કર્યો.. ગામના બાળકોને ભણાવવા સાથે ગામની સમસ્યાઓ ઉપર મજબૂત અવાજ ઉઠાવ્યોયુવા,વૃદ્ધો અને સ્ત્રીઓ પણ ગામમાં બદલાવ કરવા અમારી સાથે જોડાયા. વર્ષ 2015ની ચૂંટણીમાં લોકોએ એને ઉભું રહેવાનું કહ્યું અમેં ગામના સાથ સહકાર થી આ જગ જીતી ગયો.
ગામના યુવાનો માટે રોજગારીની જોગવાઈ માટે તાલીમ શરૂ કરી.પંચાયત ભવનથી લઈને બધી સરકારી ભવનોમાં વૃક્ષારોપણ કરવું અને તેનું પુનઃનિર્માણ કર્યું અને ગામના દરેક સરકારી યોજનો લાભ અપાવ્યો છે. ટેકોનલોજી યુક્ત ગામ બનાવાયું અને કમ્પ્યુટર સાથે નાં સ્માર્ટ કલાસરૂમ. ગામમાં રમતગમત અને તાલીમ માટે ખાસ સુવિધાઓ પુરી પાડી છે. નિરજનું લક્ષ્ય ડૉ. એપીજે અબ્દુલ કલામનું ‘મિશન 2020’ સફળ બનાવવું છે. તેઓ યુવાનોને સક્ષમ બનાવીને ગામનો વિકાસ કરી રહ્યા છે.