EntertainmentGujarat

આ છે દુનિયાની સૌથી બેસ્ટ ઔષધીઓ માંથી એક ! જાણો ઉપયોગ કરવાની રીત વિષે..

હાલ દુનિયામાં ખુબજ રોગચાળો ફાટ્યો છે કે જે આપણે જાણીએ છીએ, ઘરે ઘરે માંદગી છે, લોકો અલગ અલગ બીમારીથી પીડાઈ રહ્યા છે, અને મરી રહ્યા છે, હાલના લોકો કે જેમને કંઈપણ રોગ થાય છે તો તે તરત ડોક્ટર પાસે જઈ દવાઓ લે છે, એ પણ સારું જ પરંતુ આજે વાત કરીએ તો મિત્રો આયુર્વેદ ઔષધિઓ ની કે જે એક સમૃદ્ધ શાસ્ત્ર છે, કે જે આ તમામ ઔષધિઓ નો ઉપયોગ આપણા શરીરના સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવામાં ખુબજ ઉપયોગી નીવડે છે. આજે આ તમામ ઔષધિઓ માંથી આપણે એક મહત્વ ની ઔષધિ વિષે વાત કરવાના છીએ.

આ ઔષધિ કે જે શરીર માટે ખુબજ સારી છે, આનુ સેવન કરવાથી આપણને કોઇપણ જાતનો રોગ થતો નથી, આ આયુર્વેદ ઔષધિ ની વાત કરીએ તો કરિયાતું કે જે સ્વાદે કડવું, તીખું, શીતળ પચવામાં હળવું, ભૂખ લગાડનાર, કફ અને પિતશામક આમનું પાચન કરનાર, રક્ત શુદ્ધિકર, પિતસારક વગેરે જેવા ઘણા ગુણતત્વો ધરાવે છે. આ ઉપરાંત આનું રોજીંદા જીવન માં સેવન કરવાથી અનેક બીમારીઓ થી રક્ષણ મળે છે. અને આ ઔષધિ ખુબજ લાભદાયી સાબિત થાય છે.

આ ઔષધિ નો ઉપયોગ ની વાત કરીએ તો રોજ રાત્રે એક કપ પાણી ઉકાળી ત્યારબાદ તેને ગરમ કરી અને તેમાં અડધી ચમચી કરીયતાની અને થોડું સુંઠનું ચૂર્ણ ઉમેરવું અને ત્યારબાદ તેને ઢાંકીને રાખી દેવું.અને ત્યારબાદ વહેલી સવારે ઉઠીને આ પાણીનું સેવન કરવું, આ આયુર્વેદ ઉપચાર થી એકાદ અઠવાડિયામાં જ તમારી જીરણ તાવની સમસ્યા દુર થઇ જશે, આના સેવન થી ભૂખ પણ ખુબ લાગે છે, અને લોહી ને શુદ્ધ કરવાના પણ આમાં ગુણો છે. ખુબ ભયાનક રોગો ને પણ મટાડવાનું કાર્ય કરે છે.

પ્રવતમાન સમયમાં દુનિયાની સૌથી જીવલેણ બીમારી કહેવાતી કેન્સર નો આ ઔષધિ રામબાણ ઈલાજ છે, કારણ કે આ ઔષધિ માં મિથેનોલ ખુબ પુષ્કળ પ્રમાણમાં હોઈ છે, કે જેથી કેન્સર સામે લડવામાં ખુબજ ઉપયોગી સાબિત થાય છે. વધુમાં વાત કરીએ તો આ ઔષધિ એનીમિયાના લક્ષણને દુર કરવા માટે પણ ખુબજ અસરકારક સાબિત થાય છે. આ ઔષધિ માં સમાવિષ્ટ અમુલ્ય તત્વોને કારણે ફેટી લીવર, સોરાયસીસ અને અન્ય અનેકવિધ બીમારીઓ સામે રાહત મેળવી શકે છે. તે એક સારું એવું લીવર ડીટોકસીફાયર છે, તેનું લીવર ઉપર ડીટોકસીફીકેશન પ્રભાવ સ્પષ્ટપણે જોવા મળે છે.

આ ઉપરાંત આ ઔષધિ ઘણા બધી બીમારીઓ ની સમસ્યાથી પીડાતા વ્યક્તિઓ ને રાહત આપે છે, આ સિવાય તે શરીર ના કોઈપણ ભાગમાંથી થતા રક્તસ્ત્રાવને મટાડવા માટે પણ ઉપયોગી સાબિત થઇ શકે છે, તો તમે પણ એકવાર આ ઔષધિનું સેવન કરી જુઓ આ કેટલી ઉપયોગી છે. અને તમામ પ્રકારની શરીર ની સમસ્યાઓ નું સમાધાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar You can join our whats app group!Click here