વાદળ ફાટતો વિડિયો જોયો હશે પણ આવો વિડીયો ક્યારેય નહીં જોયો હોઈ !! વાદળ માંથી અચાનક ધોધની જેમ પાણી પડવા લાગ્યું? જુઓ વિડીયો

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોયા બાદ અમુક વખત હાસ્ય છૂટી જતું હોય છે તો અમુક વખત આપણને પણ આશ્ચર્યનો ચમકારો થતો હોય છે. આવા વિડીયો અવારનવાર સામે આવતા જ રહેતા હોય છે. લોકો વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો મનોરંજન માટે ખુબ વધારે ઉપયોગ કરી રહ્યા છે.

એવામાં હાલ એક ખુબ ચોંકાવી દેતો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમારી પણ આંખો ખુલ્લીની ખુલ્લી જ રહી જશે. ઘણા ઓછા એવા લોકો હશે જેણે વાદળ ફાટવાનું દ્રશ્ય પોતાની નજરે જોયું હોય, વાદળ ફાટવાના અનેક એવા વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ રહેતા હોય છે. આ વિડીયોમાં પણ આવું જ કાંઈક થાય છે, આથી જ આ વિડીયો ખુબ ચોંકાવી દેતો છે.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે વાદળ બાજુથી ખુબ ધોધમાર રીતે પાણી નીચે પડી રહ્યું છે, ખરેખર આ ખુબ જ ચોંકાવી દેતી બાબત કહેવાય કારણ કે આની પેહલા આવી રીતે પાણી પડતા કદી કોઈએ નહીં જોયું હોય. વિડીયો જોતા થોડોક સમય એમ લાગી રહ્યું છે કે પાણી વાદળ માંથી પડ્યું રહ્યું છે તો થોડીક વખત એવું લાગે છે કે આ એક ઝરણું છે, વિડીયોની હકીકત શું છે તે અંગે કોઈ પ્રકારે સ્પષ્ટતા થવા પામી નથી.

 

વિડીયો જોતા તો એવું લાગી રહ્યું છે કે આ વિડીયો અહીંનો નહીં પરંતુ વિદેશનો છે, તમને જણાવી દઈએ કે વાયરલ થઇ રહેલા આ વિડીયોને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને ખુબ પસંદ પણ કરી રહ્યા છે. વિડીયો વિશે વાત કરવામાં આવે તો વિડીયો પર અત્યાર સુધી 30 લાખથી પણ વધારે લાઈક આવી ચુકી છે અને સોશિયલ મીડિયા યુઝરો પણ વિડીયો પ્રત્યે ખુબ વધારે આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.આ વાયરલ વિડીયોની હકીકતની પુષ્ટિ ‘ગુજરાતી અખબાર’ કરતું નથી, વિડીયોની હકીકત શું છે તે અંગેની કોઈ પણ પ્રકારની ચોખવટ પણ અમારી વેબસાઈટ કરતી નથી.

Leave a Comment

Gujarati Akhbar You can join our whats app group!Click here