International

વર્લ્ડ કપની જીતી સાથે જ ઈંગ્લેન્ડ નો ફેન્સ મેદાન મા પહોંચી ગયો ! જુઓ વિડીઓ કેવો ઉતપાત મચાવ્યો..

T20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. આ રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામે 138 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઇંગ્લેન્ડે આ લક્ષ્યાંક 19 ઓવરમાં 5 વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો. આ મેચમાં ઈંગ્લેન્ડ તરફથી સેમ કુરન અને બેન સ્ટોક્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં બેન સ્ટોક્સે 49 બોલમાં એક છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી અણનમ 52 રન બનાવ્યા હતા.

તે જ સમયે, સેમ કુરેને 4 ઓવરમાં 12 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ ફાઈનલ મેચમાં તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો હતો. આ સિવાય કુરેનને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો.જ્યાં એક તરફ ઈંગ્લેન્ડની ટીમ મેચ જીત્યા બાદ જશ્ન મનાવી રહી હતી. બીજી તરફ ઈંગ્લેન્ડનો એક સમર્થક અચાનક ગ્રાઉન્ડમાં ઘુસી ગયો અને જશ્ન મનાવવા લાગ્યો. સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ઈંગ્લેન્ડનો એક ફેન મેદાનની અંદર આવે છે અને દોડવા લાગે છે. મેચ સ્ટાફ તેમને પકડવા માટે ખૂબ મહેનત કરી રહ્યો છે.

બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટમાં), મોહમ્મદ હરિસ, શાન મસૂદ, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, નસીમ શાહ, હરિસ રઉફ, શાહીન આફ્રિદી. આમ આવર નવાર લોકો ઘણી વખત ઉત્સાહમાં ને ઉત્સાહમાં હોશ ખોઈ બેઠતા હોઈ છે. તેમજ આ લોકો તરતજ સિક્યોરીટી દ્વારા પકડી પાડવામાં આવતો હોઈ છે. જે બાદ તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!