આ કારણે મહિલાઓને સ્મશાન ઘાટ પર જવાની પરવાનગી નથી! જો સ્ત્રીઓ અંતિમવિધિ જાય તો…
આપણા હિન્દૂ ધર્મમાં અનેકન એવા રીતિ રિવાજો છે, જે પુરુષ અને સ્ત્રીઓ માટે અલગ છે. ઘણા એવા કાર્યો છે,જેમાં સ્ત્રીઓ સહભાગી નથી થઈ શકતી. આ કાર્યમાં સૌથી મહત્વનું છે અંતિમ વિધિ. જ્યારે કોઈ વ્યક્તિનું મુત્યુ થાય છે, ત્યારે માત્ર પુરુષો જ સ્મશાન જાય છે. આજે અમે આપને આ રીતિ રિવાજ વિશે જણાવીશું કે, શા માટે આવું કરવામાં આવે છે.આ વાત લોક વાયકાઓ મુજબ તેમજ આપણી લોક પરંપરા પરથી ઉતરી આવી છે.
હિન્દુ ધર્મના લોકો જ્યારે અંતિમ સંસ્કારમાંથી આવે છે અથવા તેમાં ભાગ લે છે ત્યારે તેને પોતાનું મુંડન કરાવ્યુંપડે છે, અને આપણે એ સારી રીતે જાણીએ છીએ કે સ્ત્રીઓને માથું મુંડન કરાવવા ની છૂટ નથી.સ્ત્રીનું હૃદય પુરુષના હૃદય કરતાં નરમ હોય છે. તેથી જ તે કોઈનું દુ:ખ જોઈ શકતી નથી . જો કોઈ સ્મશાન ઘાટ પર રડે છે, તો અંતિમ સંસ્કાર કરવામાંતે આવેલા વ્યક્તિની આત્માને શાંતિ નથી મળતી.
મહિલાઓ સ્મશાન ન જવા માટેનું સૌથી મોટું કારણ એ છે કે જ્યારે લોકો મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાન (શમશન ઘાટ) પર આવે છે, ત્યારે ઘરના પુરુષોના પગ ધોવા અને ઘરે સ્નાન કરવા માટે મહિલા ઘરે હોવી જરૂરી છે. જેથી પુરૂષોને ઘરની કોઈ પણ વસ્તુને સ્પર્શ કરવાની છૂટ ન હોય, અને તેને સ્પર્શ કર્યા વિના જ પાણી મળે. તો તે સ્નાન કરી શકે.તો આજ કારણ છે કે મહિલા ને સ્મશાન નથી લઇ જવામાં આવત8મ
આપણે બધા જાણીએ છીએ કે આત્માઓ સ્મશાનમાં રહે છે, અને મોટાભાગની આત્માઓ મહિલાઓને નિશાન બનાવે છે.અને તેથી, મહિલાઓને સ્મશાન ઘાટ પર જવાની મંજૂરી નથી. તો દોસ્તો આ હતા કારણો કે જેથી આપડે મહિલા ને સ્મશાન ઘાટ પર લઇ નથી જવાતી. આ કારણે જ મહિલાઓને સ્મશાન ઘાટ પર લઈ જવામાં નથી આવતી.