viral video

બાપ રે બાપ, આ કાકાની દાતોની શક્તિતો જુઓ!! ઘણા લોકોને હાથેથી બાચકું ઉચકવામાં ફીણ અવી જાય તે જ બાચકું કાકાએ મોઢેથી ઉપાડ્યું…

સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતાં હોય છે, હાલમાં જ એક વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક કાકા પોતાના મોંઢે ઘઉંનું બાચકુ ઉપાડે છે. ખરેખર આ વિડીયો જોઇને સૌ કોઈ આશ્ચર્ય પામી ગયા છે. જ્યારે તમે પણ આ વિડીયો જોશો તો એકી નજરે આ કાકા સામે જોતા રહેશો કારણ કે આ કાકા પોતાના મજબૂત દાંથી ૨૦ કિલોના ઘણુંની ગુણને ઉપાડી લે છે.

આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો જોઇને સૌ કોઈ કાકાના વખાણ કરી રહ્યા છે. સૌથી વધુ વખાણ તો તેમના દાંત થઈ રહ્યા છે. આજે માણસ સોપારી તોડવા જાય તો પણ દાંત તૂટી જાય એવી હાલત થઈ શકે છે પરંતુ આ કાકાનો જોશ જોઈ શકશો કે, લોખંડના દાંત હોય એ રીતે પોતાના દાંતના જોરે એક જ સેકન્ડમાં આખે આખી ઘઉંનું બાચકું ઊંચકી કીધું.

ખરેખર આ કાકાના દાંતની શકતી ને જોઈને સૌ કોઈ આશ્ચર્ય પામી ગયા છે, ખરેખર આ વિડીયો જોઇને સૌ કોઈમાં કુતૂહલ સર્જાય ગ્યું છે કારણ કે ભાગ્યે જ કોઈ વ્યક્તિમાં આવી શકતી જોવા મળે છે. આ વિડીયો જોઈને તમે પણ અચરજ પામી જશો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ન્યૂઝ ક્લિક વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!