National

ગ્રાઉન્ડ મા રહેલા ફેન્સ ઉર્વશીનુ નામ લઈ ને પંતને ચિડવયો ! પંતે પણ ગુસ્સા મા એવો જવાબ આપ્યો…જુઓ વિડીઓ

હાલ આપણે સૌ જાણીએ છીએ કે ઓસ્ટ્રેલિયામાં t20 વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે ત્યારે બધી મેચો મહત્વની પતી ગઈ છે જેમાંથી ચાર ટીમો હવે સેમી ફાઇનલ માટે તૈયાર થઈ ચૂકી છે આરટીઓમાં ભારત પાકિસ્તાન ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ છે ત્યારે ભારતે પોઇન્ટ ટેબલ પર ટોપ પર રહીને ઇંગ્લેન્ડ સામે તેની સેમિફાઇનલ મેચ રમશે જ્યારે પાકિસ્તાન પોતાની સેમી ફાઇનલ મેચ ન્યૂઝીલેન્ડ ની સામે રમશે અત્યાર સુધીમાં ભારતનો સફર ઘણો જ રોમાંચક રહ્યો છે

ખાસ કરીને કોહલી અને સૂર્યકૂમાર યાદવનું પર્ફોર્મન્સ ખૂબ જ સારું રહ્યું છે પરંતુ ભારત માટે બે પ્રશ્નો મહત્વના બન્યા છે પ્રથમ કે ભારતના સ્વપ્નરો એટલું ખાસ પ્રદર્શન કરી શક્યા નથી આ ઉપરાંત ભારતના વિકેટકીપર દિનેશ કાર્તિક અને ઋષભ પંથ એટલું ખાસ પ્રદર્શન કરી શક્યા નથી જ્યારે હાલ જ સોશિયલ મીડિયા પર વિકેટકીપર ઋષભ પાનનો એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં વૃષભ પંત બાઉન્ડ્રી પર ઉભો હોય છે

ત્યારે ફેંસ દ્વારા તેને ઉર્વશી નું નામ લઈને ચીડવવામાં આવી રહ્યો છે ત્યારે પણ તે પણ આવા ફેન્સને સામો જવાબ આપી દીધો હતો આપણે સૌ જાણીએ છીએ કે ઉર્વશી અને પંચ વચ્ચે છેલ્લા ઘણા સમયથી કોન્ટ્રોવર્સી ચાલે છે ત્યારે બંને વચ્ચે ઘણો વિવાદ પણ થઈ ચૂક્યો છે ત્યારે હવે પણ તેનું નામ પણ સાંભળવા રાજી નથી.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. Newzclick.in વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Newzclick.in કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!