અહીંયા પાતાળમાંથી પ્રગટ થયા હનુમાનજી! 400 વર્ષ જૂની પ્રતિમાની ઊંચાઈ વધતી જ રહે છે કારણ કે…
જગતમાં સૌથી વધુ જો કોઈની પૂજા સૌ કોઈ નિયમિત કરતા હોય તો તે છે સૌના કષ્ટ હરનાર બજરંગ બલી! આપણે જાણીએ છે કે હનુમાનજી દરેક અવતારે પોતાના ભક્તોના દુઃખ દૂર કરે છે અને ભારતભરમાં હનુમાનજીના મંદિરો આવેલા છે, ત્યારે આજે આપણે એક એવા ચમત્કારી હનુમાનજી ની વાત કરીશું જે સ્વંયમ પ્રગટ થયા છે અને આજે … Read more