viral video

ઉદ્ઘાટન સમારંભ મા નીંતા અંબાણી એ એવો ડાન્સ કર્યો કે સૌ કોઇ જોતુ જ રહી ગયું… જુઓ વિડીઓ

હાલમાં સોશિયલ મીડિયામાં નિતા અંબાનીનો (Nita ambani) એક વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો એ સમયનો છે, જ્યારે તારીખ 31 માર્ચ 2023નો દિવસ મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ સાંસ્કૃતિક કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ભવ્ય કાર્યક્રમની ઘણી તસવીરો સોશિયલ મીડિયા (Social media )પર સામે આવી છે. નિતા અંબાણીનું NMACC સેન્ટર ખોલવાનું સપનું જોયું હતું, જે આ વર્ષે 31 માર્ચ 2023ના રોજ પૂરું થયું હતું. મુકેશ અંબાણીએ આ સપનાને સાકાર કરી બતાવ્યું.

આ સેન્ટરના ઉદ્ઘાટન સમારોહમાં દેશ અને દુનિયાની તમામ હસ્તીઓએ ભાગ લીધો, જેમાં ઉદ્યોગપતિઓથી લઈને રમતવીર, રાજકારણીઓ, બોલિવૂડથી (Bollywood) લઈને હોલીવુડ (Hollywood) સુધીના સ્ટાર્સ સહિત અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ સામેલ થઈ હતી. નીતા અંબાણી અને મુકેશ અંબાણી અને તેમના પરિવારના દરેક સભ્યો સુંદર લાગી રહ્યા હતા.સેન્ટરના ઉદ્ઘાટન સમારોહમની દરેક તસવીરો સોશિયલ મીડીયામાં ખૂબ જ વાયરલ થઈ હતી.

નીતા અંબાણીએ આ સેન્ટરના ભવ્ય લોન્ચિંગ ઈવેન્ટમાં ડાન્સ પરફોર્મન્સ આપીને સૌના દિલ જીતી લીધા હતા અને પોતાના ડાન્સથી નીતા અંબાણીએ પણ સભામાં આકર્ષણ જમાવ્યું હતું. સોશિયલ મીડિયા પર નીતા અંબાણીના ડાન્સ પરફોર્મન્સના વીડિયો વાયરલ થયો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે નીતા અંબાણીએ (NMACC)માં ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ભજન પર ખૂબ જ ભવ્ય અંદાજમાં ડાન્સ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તમને ખબર નહી હોય કે નિતા અંબાણી કલાસિકલ ડાન્સર છે (dancer) અને તેઓ ખૂબ જ ધાર્મિક છે અને આ કારણે જ તેમને રઘુપતિ રાજા ભજન પર મનમોહક ડાન્સ કર્યો અને આ ડાન્સ (Dance) દરેક લોકોનું દિલ જીતી લીધુ તેમજ આ કાર્યક્રમને પણ યાદગાર બનાવી દીધો. તમે આ વિડીયો જોઈને નિતા અંબાણીના દિવાના થઇ જશો.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!