Sports

ભારત આફ્રીકા ની મેચ ચાલું થતા ની સાથે સોસીયલ મીડીઆ પર કોમેડી મેમ્સ નો વરસાદ થયો ! મેમ્સ જોઈ હસવાનું નહી રોકી શકો

ઓસ્ટ્રેલિયામાં હાલ વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે ત્યારે આજે ભારત અને આફ્રિકા વચ્ચે કાંટાની ટકા જોવા મળશે ત્યારે આ મેચને લઈને ભારતમાં જ નહીં પણ પાકિસ્તાનમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે તેનું કારણ એક જ છે કે જો ભારત આ મેચ જીતી જાય તો પાકિસ્તાનને સેમી ફાઇનલમાં આવવા માટે રસ્તો આસન બની જશે ત્યારે આજે જોવાનું રહેશે કે ભારતીય ક્રિકેટ ટીમનો પરફોર્મન્સ કેવું રહેશે.

સોશિયલ મીડિયા પર હાલ પાકિસ્તાનની ખૂબ જ મજાક બનાવવામાં આવી રહી છે એનું કારણ એક જ છે કે તે ભારતની સામે હારી ગઈ અને હવે ભારત જીતે તેવી દુઆ કરવા માટે તેઓનો સમય આવી ગયો છે તેથી હાલ સોશિયલ મીડિયા પર ઘણા જ મેમ્સ જોવા મળે છે જેમાં પાકિસ્તાનની મજાક ઉડાવવા રહી છે.

અલગ અલગ facebook પેજ પર અલગ અલગ પ્રકારના મેમ્સ જોવા મળી રહ્યા છે કોઈમાં કોહલીને પાકિસ્તાનના રેસમાં જોવા મળી રહ્યો છે તો કોઈ એમાં પાકિસ્તાનનો કેપ્ટન હાથ જોડી દુઆ કરતો જોવા મળી રહ્યો છે ત્યારે લોકો હાલ પાકિસ્તાનની ખૂબ જ મજા લઇ રહ્યા છે

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!