પગનાં અંગુઠામાં દોરો બાંધવાથી જાણો ક્યાં રોગમાંથી છુટકારો મળશે.
માનવ શરીર ની આ નાભી એ માનવદેહ મા રહેલી અંદાજિત ૭૨ હજાર નાડીઓ ના સંપર્ક મા હોય છે.
પરંતુ જો આ નાભી તેની જગ્યાએ થી હલન ચલન પામે તો માનવીને અનેક બિમારીઓ તથા તકલીફો થઈ શકે છે.
આમ પણ જ્યારે નાભિ તેની જગ્યાએથી ખસી જાય છે, ત્યારે બીજી કોઈ દવા કામ નથી લાગતી.
જો આવી સમસ્યા નુ સમાધાન કરવુ હોય તો તેનો માત્ર એક જ રસ્તો છે માનવી ની નાભિ ને પોતાના મૂળ સ્થાને પરત લાવવી.આજે અમે આપને જણાવીશું કે,કંઈ રીતે તમે નાભીને પોતાની જગ્યા પર લાવી શકાય છે.પોતાના પગ ના અંગૂઠા મા એક કાળો ધાગો બાંધવા થીઆપ ની નાભિ પોતાની મૂળ જગ્યાએ સ્થિર રહે છે અને ખસતી નથી.
હવે એક અન્ય વાત જણાવીએ કે જો તમારા હાથ ની નાની આંગળી ની લંબાઈ ઓછી હોય તો સૌપ્રથમ આપ પોતાના હાથ ને સીધો કરો. ત્યારબાદ હથેળિ ને આકાશ તરફ રાખવી. હવે બીજા હાથ ની મદદ થી કોણી ના સાંધા પાસે થી જકડી લો અને ત્યારબાદ કડક મૂઠી વાળી ને મુઠી બંધ કરી દો.
હવે આ મુઠી ના ઝટકા થી જે હાથ છે તે જ બાજુ ખભા પર મારવા ની કોશીશ કરો. કોણી નો ભાગ થોડો અધ્ધર રાખવા નો છે. આ રીતે તમારે દસ વાર કરવા નુ છે. એનો અર્થ એવો થાય છે કે આપની નાભિ પોતાના યોગ્ય સ્થાન પર પુનઃ સ્થાપિત થઈ ગઈ છે. જો આમ ના થાય તો ઉપરોક્ત પ્રક્રિયા ફરીવાર કરવા ની છે.