ગીતાબેન રબારીના પર્સ ની કીંમત તો જાણી ! કીંજલ દવેના બેગ ની કીંમત પણ જાણો જેની કીંમત છે લાખો મા.
આપણે બૉલીવુડનાં અભિનેતાઓ અને અભિનેત્રીઓ વિશેની લાઇફસ્ટાઇલ વિશે બહુ જાણીએ છે, અને ખાસ કરીને તો તેઓ કંઈ બ્રાન્ડનાં કપડા પહેરે છે એવી તમામ નાની નાની વાતો પણ આપણે જાણતાં ઉચ્છુક રહીએ છીએ. ત્યારે હવે આપના ઢોલીવુડના કલાકારો અને ગુજરાતી ફિલ્મો સાથે જોડાયેલ લોકપ્રિય ગાયક અને ગાયિકાઓ પણ પોતાની લાઇફ સ્ટાઈલ વિશે પણ જાણવું જ જોઈએ. આપણે જાણીએ છે કે, હાલમાં જ ગીતા રણાતી પોતાના હેન્ડ બેગને લઈને ચર્ચામાં આવ્યા હતા. ત્યારે આજે અમે આપને કિંજલ દવે વિશે જણાવીશું કે તે કંઈ બ્રાન્ડનું બેગ લઈને ગયા વર્ષે અમેરિકા પ્રાવસે ગયેલ.
આપણે જાણીએ છે કે, હાલમાં પવન જોશી સાથે કિંજલ દવે દુબઇમાં આંનદદાયક પળો વિતાવી રહી છે. કિંજલ દવે અવારનવાર વિદેશ પ્રવાસે જાય છે અને ત્યારે ખૂબ જ સુદર અને સ્ટાઈલિશ કપડાઓ અને બ્રાન્ડેડ કંપનીના સૂઝ, ગોગલ્સ અને કિંમતી જવેલરી પહેરેલ હોય છે, તેમજ ગયા વર્ષે તે જ્યારે અમેરિકા ગયેલ ત્યારે તેનું બેગ ચર્ચાનો વિષય બનેલ. આ બેગ ખૂબ જ કિંમતી છે. ચાલો આ બેગ વિશે વધુ અમે માહિતગાર કરીએ. એ વાત તો નક્કી છે કે ,આપણા ગુજરાતી કલાકારો પણ બૉલીવુડનાં કલાકારો ની જેમ કિંમતી વસ્તુઓ વાપરે છે.
ગયા વર્ષ કિંજલ દવે જ્યારે પોતાના પિતા સાથે અમેરિકા પ્રોગામ માટે ગયેલ ત્યારે સોશિયલ મીડિયામાં કિંજલ દ્વેએ જે તસવીરો શેર કરી છે, તેમાં તેના હાથમાં ક્રિસ્ટન ડિઓરની બેગ જોવા મળી રહી છે. આ બેગ ખૂબ જ કિંમતી છે. ચાલો અમે આપને જણાવીએ કે આ બેગની કિંમત કેટલી છે.જણાવી દઇએ કે, કિંજલ દવેની બેગ એક મોટી બ્રાંડ છે જેનું નામ Christian Dior છે.જણાવી દઇએ કે, આ બેગની કિંમત ઓનલાઇન વેબસાઈટ પ્રમાણે 2,58,236 છે. આ કંપનીની બેગ ઘણી મોટી મોટી સેલિબ્રિટીઓ વાપરે છે. તે જાણીને તમે હવે આઇડિયા આવી ગયો હશે કે કિંજલ વેનું સ્ટારડમ કેટલું મોટુ છે
એક સમય એવો હતો જ્યારે કિંજલ દવે ખૂબ જ સામાન્ય. રીતે જીવન જીવતી હતી પરંતુ લોકપ્રિય કલકાર બન્યા પછી હવે લાઈફ સ્ટાઇલ તેની ખૂબ જ વૈભવશાલી અને મોર્ડન અને બ્રાન્ડેડ થઈ ગયેલ છે. હાલમાં જ કિંમતી આલીશાન કાર ખરીદેલી. ખરેખર કિંજલ દવે ની લાઈફ સ્ટાઈલ ની પળે પળની ખબર જાણવીએ હોય તો તેમને ઇન્સ્ટામાં ફોલો કરો અને તેમના વિશે દરેક માહિતી જાણી શકો છો.