તમારી ઉમર પ્રમાણે તમારુ વજન કેટલુ હોવુ જોઈએ જાણો

તમારુ વજન કેટલું હોવું જરૂરી છે પાતળા થવાનું તો કોને પસંદ નથી દરેક લોકો એ જ કોશિશ કરતા હોય છે કે વજન ક્યારે વધે છે અને તેનું શરીર પાતળું રહે આજકાલ દેખાતા હીરો-હીરોઈનો ને જોઈને પાતળા થવાનો જરૂર વધારે ચડે છે.

અને હવે પાતળા થવા માટે અને વજન ઉતારો અખતરા કરે છે ક્યાં રહે છે કસરત કરે છે આઠ દિવસ સુધી તો બધું બરાબર ચાલે છે અને પછી ભૂખ્યા રહેવાથી નબળાઈ આવી જાય છે. તમારું વજન કેટલું હોવું જોઈએ ? તમે હોસ્પિટલમાં જોયું હશે જ્યારે કોઈ માતા બાળકને જન્મ તાસ કે તમારા બાળકનું વજન ત્રણ કિલો ની આજુબાજુ હોય છે જોઈએ જન્મ સમયે બાળક હેલ્ધી કહેવાય પણ જ્યારે બાળક થોડું મોડું થઈ જાય ત્યારે તેનું વજન વધે છે.

છોકરા કરત છોકરીઓ કરતાં થોડું વધારે હોવું જરૂરી છે બે ત્રણ વર્ષના છોકરા છોકરીઓ ના વચન માં અડધો કિલો નો તફાવત હોવો જરૂરી છે છોકરાઓ નું વજન વધારે હોય છે જ્યારે બાળક ૫ વર્ષનું થાય છે ત્યારે તેનું વજન 17 થી 18 કિલો હોવું જોઈએ પાંચ વર્ષની છોકરીઓ નું વજન ઓછામાં ઓછું ૧૭ કિલો, સાત વર્ષનો થાય ત્યારે તેનું વજન 21 થી 30 કિલો ની આજુબાજુ હોવો જોઈએ અને બાળક જ્યારે ૧૨ થી ૧૩ વર્ષનો થઈ જાય ત્યારે તેનું વજન ૪૦ થી ૪૪ કિલો હોવું જરૂરી છે આટલા વજનવાળું બાળક જાડુ નહીં પણ કહેવાય છે કે આ સમય દરમિયાન ૨થી ૩ કિલો વજન વધુ જરૂરી છે અને બને તેટલું ઓછું વધુ બે-ત્રણ વર્ષમાં એક કિલો વજન વધે એ સામાન્ય ગણાય ૨૦થી ૪૦ વર્ષની ઉંમરમાં ૬૦ થી ૭૫ કિલો વજન હોવું જરૂરી છે.

અને ઘડપણ મા 70 કીલો વજન જરૂરી છે જે સરેરાશ વજન આટલું વજન રહેશે તો ક્યારેય કોઈ સંબંધિત સમસ્યાઓ નહીં થાય પણ જો તમારું વજન આનાથી ઓછું કે વધુ છે તો તમારે તેના વજન પર કામ કરવાતમારુ વજન કેટલું હોવું જરૂરી છે પાતળા થવાનું તો કોને પસંદ નથી દરેક લોકો એ જ કોશિશ કરતા હોય છે કે વજન ક્યારે વધે છે અને તેનું શરીર પાતળું રહે આજકાલ દેખાતા હીરો-હીરોઈનો ને જોઈને પાતળા થવાનો જરૂર વધારે ચડે છે.

અને હવે પાતળા થવા માટે અને વજન ઉતારો અખતરા કરે છે ક્યાં રહે છે કસરત કરે છે આઠ દિવસ સુધી તો બધું બરાબર ચાલે છે અને પછી ભૂખ્યા રહેવાથી નબળાઈ આવી જાય છે. તમારું વજન કેટલું હોવું જોઈએ ? તમે હોસ્પિટલમાં જોયું હશે જ્યારે કોઈ માતા બાળકને જન્મ તાસ કે તમારા બાળકનું વજન ત્રણ કિલો ની આજુબાજુ હોય છે જોઈએ જન્મ સમયે બાળક હેલ્ધી કહેવાય પણ જ્યારે બાળક થોડું મોડું થઈ જાય ત્યારે તેનું વજન વધે છે.

છોકરા કરત છોકરીઓ કરતાં થોડું વધારે હોવું જરૂરી છે બે ત્રણ વર્ષના છોકરા છોકરીઓ ના વચન માં અડધો કિલો નો તફાવત હોવો જરૂરી છે છોકરાઓ નું વજન વધારે હોય છે જ્યારે બાળક ૫ વર્ષનું થાય છે ત્યારે તેનું વજન 17 થી 18 કિલો હોવું જોઈએ પાંચ વર્ષની છોકરીઓ નું વજન ઓછામાં ઓછું ૧૭ કિલો, સાત વર્ષનો થાય ત્યારે તેનું વજન 21 થી 30 કિલો ની આજુબાજુ હોવો જોઈએ અને બાળક જ્યારે ૧૨ થી ૧૩ વર્ષનો થઈ જાય ત્યારે તેનું વજન ૪૦ થી ૪૪ કિલો હોવું જરૂરી છે આટલા વજનવાળું બાળક જાડુ નહીં પણ કહેવાય છે કે આ સમય દરમિયાન ૨થી ૩ કિલો વજન વધુ જરૂરી છે અને બને તેટલું ઓછું વધુ બે-ત્રણ વર્ષમાં એક કિલો વજન વધે એ સામાન્ય ગણાય ૨૦થી ૪૦ વર્ષની ઉંમરમાં ૬૦ થી ૭૫ કિલો વજન હોવું જરૂરી છે.

અને ઘડપણ મા 70 કીલો વજન જરૂરી છે જે સરેરાશ વજન આટલું વજન રહેશે તો ક્યારેય કોઈ સંબંધિત સમસ્યાઓ નહીં થાય પણ જો તમારું વજન આનાથી ઓછું કે વધુ છે તો તમારે તેના વજન પર કામ કરવાની જરૂર છે.

Leave a Comment

Gujarati Akhbar You can join our whats app group!Click here