ગુજરાતી કે હિન્દી મા નહી પણ આ ભાષા મા છપાવી કંકોત્રી ! કારણ જાણશો તો..
હાલ લગ્ન નીઝન ચાલી રહી છે ત્યારે બજાર મા અવનવી કંકોત્રી આવી રહી છે ત્યારે લોકો કંકોત્રી પાછળ લાખો રુપીયા ખર્ચ કરી રહ્યા છે અને લગ્ન મા પણ કરોડો રુપીયા ખર્ચ કરતા અચકાતા નથી હાલ જ આપણે અનેક અનોખા લગ્ન જોયા જેમા કંકોત્રી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામા આવ્યો હતો અને કંકોત્રી અનોખી હોય ત્યારે ફરી એક આજે આપણે વિશેષ કંકોત્રી વિશે વાત કરવાની છે.
સામાન્ય રીતે આપણે જોતા હોઇએ છીએ કે કંકોત્રી આપણે લોકલ ભાષા મા છપાવતા હોઈએ. જેમકે અંગ્રેજી ગુજરાતી અને હિન્દી. ત્યારે એક નવદંપતી એ પોતાના લગ્ન ની સંસ્કૃત ભાષા મા બનાવડાવી છે. આવુ કરવા પાછળ નુ તેમનુ એક ખાસ કારણ છે. તો આવો જોઈએ કે આવુ કરવા પાછળ નુ શુ કારણ છે.??
આ દંપતિની વાત કરવામા આવે તો આ દંપતિ મુળ ઉત્તર પ્રદેશ ના છે જેમા વરરાજા અર્જુન મુઝફ્ફર ના છે જ્યારે કન્યા નુ વતન મેરઠ છે. તેમની કંકોત્રી સંસ્કૃત મા બનાવડાવાનુ કારણ કે હતુ કે અર્જુન સંસ્કૃત ના અધ્યાપક છે અને સાથે સંસ્કૃત ભાષા ના પ્રચારક પણ છે. જયારે કન્યા નુ નામ મીનાક્ષી છે. અને તેવો પણ સંસ્કૃત ભાષા ના પ્રચારક છે.
અધ્યાપક અર્જુન નુ માનવુ છે કે સંસ્કૃત ભાષાએ માત્ર ભાષા નથી. એ આપણા ભારત દેશ ની સંસ્કૃતિ છે. અને સંસ્કૃતિ નુ માન જાળવવું જોઈએ. જયારે અર્જુને આ બાબત જયારે પોતાના પરિવારજનો વાત કરી ત્યારે તેમનો પરીવાર પણ આ બાબત માટે રાજી થયો અને કંકોત્રી સંસ્કૃત ભાષા છપાવવાનો નિર્ણય કરવામા આવ્યો.