International

જર્મનીમાં પણ ગુજરાતીઓએ જલસો બોલાવ્યો ! ગુજરાતી સત્સંગ મંડળીનું ગીત “હું તો અમુલ ડેરી ગઈ મારુ પાકીટ ભૂલી ગઈ..” ગાયું…જુઓ વિડીયો

મિત્રો હાલના સમયમાં તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હશો તો તમને ખબર જ હશે કે વર્તમાન સમયની અંદર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહે છે જેને સોશિયલ મીડિયા યુઝરો દ્વારા ખુબ જ પ્રેમ આપવામાં આવતો હોય છે એવામાં તમને ખબર જ હશે કે વર્તમાન સમયની અંદર એક ગુજરાતી ભજનમંડળીએ ભારે ધૂમ મચાવીને રાખી છે, હા મિત્રો આ ભજનમંડળીના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યા છે.

હાલ તો નાના છોકરાથી માંડીને મોટી ઉંમરના વયના વ્યક્તિઓ સુધીના તમામ લોકો સોશિયલ મીડિયાનો વપરાશ કરતા થયા છે આથી જ હાલ સોશિયલ મીડિયાનો વપરાશ વધતા લોકો વધારે ફેમસ થવા લાગ્યા છે જયારે અમુક લોકો ફેમસ થવા માટે જ આવા વિડીયો બનાવીને લોકોનું મનોરંજન પૂરું પાડતા હોય છે, સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક વિડીયો આપણી સામે આવતા જ રહે છે એવામાં હાલ એક ખુબ જ ખાસ વિડીયો હાલ સામે આવ્યો છે.

તમને ખબર જ હશે કે વિદેશની અંદર પણ આપણા અનેક ગુજરાતીઓ વસે છે જે આપણા જેમ જ રહે છે અને વિદેશમાં પણ આપણી સંસ્કૃતિને નથી ભુલાવતા, આથી જ સોશિયલ મીડિયા પર જર્મનીનો આ વિડીયો ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે બસમાં બેઠેલા તમામ લોકો ગુજરાતી ભજન મંડળી દ્વારા ગાયેલ ભજન “તારું ગમતું માખણ લેવા..” ગાય રહ્યા છે.

આ ભજન ગાતા ગાતાંઆ તમામ લોકો ખુબ જ ખુશ લાગી રહયા છે, વાયરલ થઇ રહેલા આ વિડીયોને અત્યાર સુધી હજારો લોકો દ્વારા જોઈ લેવામાં આવ્યો છે અને લોકોને પણ ખુબ વધારે પસંદ આવી રહ્યો છે,તમારું આ વિડીયો વિશે શું કેહવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!