ભગવાન પણ ભુલો પડયા ! સોંગ થી ફેમસ થયેલા દિવ્યા ચૌધરી મુળ આ આ ગામના ? જાણો તેમના વિશે અજાણી વાતો
ગુજરાતી સિનેમામાં અનેક એવી લોકપ્રિય ગાયક કલાકાર છે જેમને ખૂબ જ નામના મેળવી છે. આજે અમે આપને એમ એવી જ ગાયિકા વિશે વાત કરીશું જેને માત્ર એક ગીત થી રાતોરાત લોકપ્રિયતા મેળવી અને લોકોનાં હ્દય અને મનમાં વસી ગયેલી. કહેવાય છે ને કે, જીવન ક્યારેક સફળતા અચનાક મળી જાય અને આપણે ક્યારેય વિચાર્યું ન હોય.આજે આપણે વાત કરીશું ” ભગવાન પણ ભુલા પડ્યા ” સોંગ થી લોકપ્રિય થયેલ દિવ્યા ચૌધરી વિશે જણાવશું.
આંજણા ચૌધરી સમાજ નું ઘરેણું એટલે લોકગાયિકા દિવ્યા ચૌધરી ભગવાન પણ ભૂલો પડયો ના આલ્બમ થી ગુજરાતમાં નામના મેળવી હતી.ભગવાન પણ ભૂલો પડ્યો જેના દસ કરોડ જેટલા વ્યુઝ મેળવ્યા હતા. આ સોંગ દ્વારા ઓળખ મેળવી.તેનું મ્યુઝિક આલ્બમ 2004માં રિલીઝ થયો હતો અને તેણે અનેક ચાહકો ઊભા કર્યા છે મિત્રો તમને જણાવી દઇએ કે ખેરાળુ તાલુકાના છેવાડાના મંડાલી ગામની કોકિલકંઠી દિવ્યા ચૌધરી જેને મિકેનિકલ એન્જીનીયરની ડીગ્રી પ્રાપ્તકરી છે, પરંતુ દિવ્યાને શરૂઆત થી જ સિંગિંગનો ખુબજ શોખ હતો હાલમાં ગુજરાતની લોકપ્રિય ગાયક દિવ્યા ચૌધરી બની રહી છે.
દિવ્યા ચૌધરી નો જન્મ 26 /12/ 1990ના રોજ થયો હતો. એક સિંગર તથા આર્ટીસ તરીકે ગુજરાત તથા ભારત ભર માં નામના મેળવી છે તેનું મ્યુઝિક ટ્રેડીશનલ મ્યુઝિક ગ્રુપ ધૂમ મચાવી રહ્યું છે 2002માં તેણે તેના સુરીલા કંઠે ગીત ગાઇ લોકોના હૃદયમાં સ્થાન જમાવી દીધું છે. ગુજરાતમાં નવરાત્રી મહોત્સવો માં દાંડિયા કવીન તરીકે છાપ ઊભી કરે છે.
ચાલુ રાખતી દિવ્યા એ મિકેનિકલ એન્જિનિયર સુધી અભ્યાસ કરેલો છે સરળ અને કોકિલકંઠી સ્વર ના કારણે આજે ખુબ નામના મળવી છે દિવ્યા શહીદો. સમાજસેવા. રથયાત્રા અને ધાર્મિક પ્રસંગો માં અને જાહેર કે અન્ય ખાનગી કાર્યકમોમાં હાજરી આપે છે અને પોતાના સોંગ દ્વારા લોકોને મંત્રમુગ્ધ કરી દે છે.આ સિવાય હાલમાં તેઓ આલ્બલ સોંગ દ્વારા પોતાની કારકિર્દીમાં આગળ વધી રહી છે અને હવે ગુજરાતમાં એમનું નામ પ્રખ્યાત કલાકાર તરીકે લેવાય છે. ખૂબ જ વૈભવશાલી જીવન જીવે છે.તમે તેમની લાઈફસ્ટાઈલ સોશિયલ મીડિયામાં તેમને ફોલો કરીને નિહાળી શકો છો.