ગીતાબેન રબારી યુઝ કરે છે, આટલી કિંમતનું હેન્ડ બેગ! બોલીવુડ ની હીરોઇનો કરતા પણ
આપણે સૌ કોઈ જાણીએ છે કે,હાલમાં ગુજરાતી કલાકારો ઉનાળાની રજામાં ફરવા જઇ રહ્યા છે.હાલમાં જ કિંજલ દવે પોતાના ભાઈ અને થનાર પતિ સાથે દુબઈમાં પ્રવાસે ગઈ છે. તેમની સાથે લોકપ્રિય ગાયિકા ઉર્વશી રાદડિયા પણ સાથે છે. ત્યારે હાલમાં ફરી એકવાર લોકપ્રિય ગાયિકા ગીતા બેન રબારી પણ હવે વિદેશ પ્રવેશ જવા માટે રવાના થયા છે. ત્યારે ગીતાબેનને લઈને એક વાત ખૂબ જ વાયરલ થઈ રહી છે.કહેવાય છે ને કે, કલાકારો સાથે જોડાયેલી વાતો આપણને સૌ કોઈને જાણવી ગમતી હોય છે. ત્યારે અમે આપને જણાવશું કે ગીતા બેન પાસે જે બેગ છે તે ખૂબ જ કિંમતી છે
ગીતા બેન અમેરિકા જવાની વાત જ્યારે સોશિયલ મીડિયામાં શેર કરી ત્યારે તેમને ખૂબ જ સુંદર બે ફોટોઝ શેર કરેલ. આ ફોટોમાં તેમનો લુક ખૂબ જ શાનદાર લાગતો હતો ગીતાબેન રબારી એ ફૂલ સ્લીવ નું ટીશર્ટ પહેર્યું છે તેમાં ફેન્સી જીન્સ પહેર્યું છે અને નાઈકી. ના શૂઝ પહેર્યા છે. હાલમાં જ મનોરંજન વેબ સાઇટ દેશી મોજના અહેવાલો મુજબ અમને જાણવા મળ્યું છે કે,અમેરિકાના પ્રવાસે જતાં સમયે ગીતાબેન રબારી પાસે અતિ કિંમતી એક બ્રાન્ડેડ કંપની હેન્ડ બેગ હતું.
ગીતાબેન રબારી ના હાથમાં જે હેન્ડ બેગ જોવા મળી હતી તે લૂઈસ વ્યુટન કંપની ની હતી, આ કંપની ફ્રાંસની એક લક્ઝરી બસ સ્ટેન્ડ લૂઈસ વ્યુટન ની હેન્ડબેગ ની કિંમત સાંભળીને તમે બે ઘડી વિચારમાં પડી જશો.તમને જણાવી દઈએ કે કચ્છી કોયલ ગીતા રબારી ના હાથમાં છે એટલે જોવા મળી છે, તે onthego gm મોડલની છે અને તેની અંદાજી આજની કિંમત બે 35 લાખ રૂપિયા એટલે કે ત્રણ હજાર ડોલરની આસપાસ વેબસાઇટના માધ્યમથી જાણવા મળી છે. આ બેગ ઓનલાઇન પણ અમુક વેબસાઇટ ઉપર મળે છે.
તેમજ મોટા સિટીની અંદર મોટા મોટા શો રૂમની અંદર પણ આ બેગ તમે લઇ શકો છો. આ બેગ ની કિંમત મોટી વેબસાઈટની આધારે અમે તમને જણાવી રહ્યા છીએ.આ બેગ નો ઉપયોગ કરે છે. આ કંપનીના શોરૂમ પણ ભારતની અંદર અમુક જગ્યા ઉપર જ આવેલા છે તેમજ ગીતાબેન રબારી એ, આ કંપનીની બેગ મુંબઈ ની અંદર આવેલા એક શોરૂમમાંથી ખરીદી હતી તેમજ તેમણે તે શો રૂમની બહાર નીકળતા એક વીડિયો પણ શેર કર્યો હતો. ખરેખર જ્યાર થી ગીતા રબારી લોકપ્રિય ગાયિકા બન્યા છે, ત્યાર થી હાઇફાઈ લાઇફસ્ટાઇલ જીવે છે અને બ્રાન્ડેન્ડ વસ્તુઓ જ વાપરે છે.