ખેડૂતની વાત સાંભળીને વખાણ કરશો કહ્યું કે, તમને બ્યુટીપાલરના ભાવમાં તમારું બજેટ નથી ખોરવાતું, ખેડૂતના…જુઓ વિડિયો શું કહ્યું
સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતાં હોય છે, ત્યારે હાલમાં જ એક વિડીયો વાયરલ થયો છે, આ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક ખેડૂતે પોતાના હકની અને સાચી વાત કરી છે.
આપણે જાણીએ છે કે, દેશમાં મોંઘવારી સતત વધી રહી છે, પણ જ્યારે ખેડૂતના પાકમાં ભાવ વધારવાની વાત આવે છે, ત્યારે તમામ લોકોનુ બજેટ ખોરવાઈ જાય છે.હાલમાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં જોઈ શકશો કે, એક ખેડૂત પોતાના મનની અને હકની વાત જણાવતા એવી વાત કરી છે કે, દરેક ખેડૂતોનું દિલ જીતી લીધું છે.
હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને સૌ કોઈ આ ખેડૂતના વખાણ પણ કરી રહ્યા છે. ચાલો અમે આપને જણાવીએ કે, આખરે આ ખેડૂતે એવી શું વાત કરી છે કે, ચારો તરફ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
આ ખેડૂત લાલઘૂમ થઈને કહે છે કે, બજારમાં સો સો રૂપિયાનો પાવડરનો ડબો લ્યો છો મેકઅપ કરવા અને બહાર ખાવા જાવ છો ત્યાં તમારું બજેટ નથી ખોરવાતું પણ વાત ખેડૂતની આજે તો તમારું બજેટ ખોરવાઈ જાય છે. ખરેખર આ વિડીયો હાલમાં સૌ કોઈને પસંદ આવી રહ્યો છે, આ ખેડૂતે જે પણ વાત કરી છે એ ખરેખર સો ટકા સાચી છે.