Sports

શરૂ મેચ દરમિયાન ફરી એક વખત શ્વાન ઘુસી આવ્યો! બહાર કાઢવામાં ગ્રાઉન્ડ સ્ટાફનો પરસેવો છૂટી ગયો… ધોનીએ પણ..

આજે IPL 2023માં ખૂબ જ રોમાંચક મેચ રમાઈ રહી છે. લખનૌ સુપરજાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ ની મજબૂત ટીમો ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં સામસામે છે. લખનૌ સુપરજાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમની ટીમમાં આજે એક ફેરફાર થયો છે, જયદેવ ઉનડકટની જગ્યાએ યશ ઠાકુરને ટીમમાં જગ્યા આપવામાં આવી છે.

આ મેચ માટે CSK ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મેચની શરૂઆત પહેલા જ મેદાનમાં એક વિચિત્ર ઘટના જોવા મળી છે. મેચ શરૂ થવાની જ હતી કે તરત જ કૂતરો મેદાનમાં ઘુસી ગયો. જેના કારણે મેચ લગભગ 10 થી 15 મિનિટ વિલંબિત થઈ હતી. એમએસ ધોની પણ ગ્રાઉન્ડસમેનની આ ઘટનાથી ખુશ નહોતો. સોશિયલ મીડિયા પર ધોનીની પ્રતિક્રિયાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મેચ શરૂ થતા પહેલા એમએસ ધોની ગુસ્સામાં આવી ગયો હતો.

લખનૌ સુપરજાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ ની મજબૂત ટીમો ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં સામસામે છે. મેચની શરૂઆત પહેલા જ મેદાનમાં એક વિચિત્ર ઘટના જોવા મળી છે. મેચ શરૂ થવાની જ હતી કે તરત જ કૂતરો મેદાનમાં ઘુસી ગયો. જેના કારણે મેચ લગભગ 10 થી 15 મિનિટ વિલંબિત થઈ હતી. એમએસ ધોની પણ ગ્રાઉન્ડસમેનની આ ઘટનાથી ખુશ નહોતો. સોશિયલ મીડિયા પર ધોનીની પ્રતિક્રિયાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!