EntertainmentGujarat

આ ગામ મા આખુ ગુજરાત આવી ગયુ ? જાણો આ અનોખા ગામ વિશે જેમા ગુજરાત ના…

ગુજરાતમાં અનેક એવા ગામ છે, જેની અલગ જ વિશેષતાઓ છે. ઘણાય એવા ગામ છે જેઓ વિકાસના લીધે ચર્ચામાં રહે છે, ત્યારે અમે આજે આપને એક એવા ગામ વિશે જણાવીશું જે અનોખું છે, કારણ કે આ ગામમાં આ આખુ ગુજરાત આવી ગયુ ? જાણો આ અનોખા ગામ વિશે જેમા ગુજરાત સમય ગયું છે. આ ગામ ખરેખર અલગ છે અને આવું ગામ ભાગ્યે જ તમે ક્યાંય જોયું જશે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગામ તો નાના જ હોય છે અમે એમાં સોસાયટી નામ હોય નહીં. આ ગામ એવું છે જેમાં વિસ્તારો ની અલગ જ ઓળખ છે.

તમને જાણીને નવાઈ લાગશે કે, આ ગામમાં વિવિધ મહોલ્લાના નામ ગુજરાતના વિવિધ જિલ્લાના નામો પરથી આપવામાં આવ્યા છે. જેના પગલે ગામ માં કોઈપણ વ્યક્તિ આવે તો સરળતાથી કોઈપણ ગ્રમજનનું સરનામું મેળવી શકે છે. જિલ્લાના નામ ઉપરથી સોસાયટીનું નામ લખાવાનું હોવાના પગલે અરસ પરસના ભેદ-ભાવ ભૂલી એકતાનો ભાવ સમગ્ર માં જોવા મળ્યો છે.આ જ કારણે આ ગામ ગુજરાતનું મિની ગામ થી ઓળખાય છે. સાબરકાંઠાના વડાલીના ભંડવાલ ગામના તમામ શેરી, મહોલ્લાના નામ ગુજરાત ના જિલ્લા ના નામ ઉપરથી આપવામાં આવ્યા છે.

જેની પાછળ આ વિસ્તારમાં રહેનારા લોકોને એકતાની સાથો સાથ ભાઈચારાની ભાવના કેળવાય તેવા ઉમદા આશય માટે ના વિશિષ્ટ પ્રયાસો ગ્રામ પંચાયત થકી કરવામાં આવ્યા છે.આપણે સાઈ કોઈ જાણીએ છે કે, ગામનું નામ એક જ હોય પણ આ ગામમાં ગુજરાત ના મોટા ભાગના રાજ્યોના નામની આવરી લઇ તમામ શેરી મહોલ્લાઓનું નામકરણ કરાયું છે. જેના પગલે સમગ્ર ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી એકતા અખંડિતતાની સાથોસાથ ભાઈચારાની ભાવના પ્રબળ બની રહી છે.

સાબરકાંઠાના વડાલીથી અંદાજિત ૧૨ કિલોમીટરના અંતરે ભંડવા લ ગામ આવેલું છે. જેમાં વિવિધ સમાજના લોકો રહે છે તેમજ આ ગામ છેલ્લા કેટલાય વર્ષોથી સમરસ ગ્રામ પંચાયત તરીકે જાણીતી છે. તેમજ ડીજીટલ ગામ હોવાની સાથોસાથ નિર્મળ ગામ અને શ્રેષ્ઠ ગામ તરીકેમાં એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા છે. ત્યારે ગામે કરેલી એક અનોખી પહેલ સમગ્ર વિસ્તાર તેમ જ રાજ્ય માટે ઉત્તમ રહેશે. આ નવીત્તમ વિચાર ખુબ જ ખાસ છે.આ કાર્ય થી લકોને સરડતા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar You can join our whats app group!Click here