Sports

ટીમના આ ખિલાડી પર ગુસ્સેથી લાલચોળ થયા કેપ્ટન હાર્દિક પંડ્યા ! આવું રોન્દ્ર રૂપ તમે ક્યારેય નહી જોયું હોય….જુઓ વિડીયો

IPL 2023 (IPL 2023) માં 13 એપ્રિલના રોજ એક રોમાંચક મેચ રમાઈ હતી. પંજાબના મોહાલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમો આમને-સામને હતી. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 153 રન બનાવ્યા હતા. 154 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સ શરૂઆતમાં અસ્થિર દેખાતી હતી પરંતુ શુભમન ગિલની શાનદાર ઇનિંગને કારણે ગુજરાતે 1 બોલ બાકી રહેતા 6 વિકેટે મેચ જીતી લીધી હતી. ગુજરાતની જીત બાદ પણ ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાને મોટી ખોટ પડી છે. ચાલો જાણીએ.

જીતની ઉજવણીમાં હાર્દિક પંડ્યાના હોશ ઉડી ગયા, ખુલ્લેઆમ IPLના નિયમોનો ભંગ, BCCI આપશે મોટી સજા. 13 એપ્રિલે મોહાલીમાં રમાયેલી ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં ગુજરાત ટાઇટન્સનો છેલ્લા બોલે વિજય થયો હતો. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સ હવે પોઇન્ટ ટેબલમાં ઉપર પહોંચી ગયું છે, જ્યારે પંજાબ કિંગ્સને નુકસાન થયું છે, જ્યાં આ જીત બાદ ગુજરાત ટાઇટન્સને ફાયદો થયો છે.

બીજી તરફ, કેપ્ટન હાર્દિક પંડ્યાને નુકસાન થયું છે, હકીકતમાં, કેપ્ટન હાર્દિક પંડ્યાએ તેની ઇનિંગ્સની નિર્ધારિત 20 ઓવર સમયસર પૂરી કરી ન હતી, તેને પૂર્ણ કરવામાં વધુ સમય લાગ્યો હતો, જેના કારણે આચારસંહિતા અનુસાર IPLની મેચમાં હાર્દિક પંડ્યા પર ફીના 50%નો દંડ લાગી શકે છે. બીસીસીઆઈના નિયમો અનુસાર, જો કોઈ ટીમ સ્લો ઓવર રેટ માટે દોષી સાબિત થાય છે, તો પ્રથમ વખત 12 લાખનો દંડ કરવામાં આવે છે. બીજી તરફ બીજી વખત 24 લાખ અને જો ત્રીજી વખત આ જ ભૂલનું પુનરાવર્તન થશે તો કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ પણ લાગી શકે છે. જોકે, આ અંગેનો અંતિમ નિર્ણય બોર્ડનો છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!