Sports

કેપ્ટન હાર્દિક પંડ્યાએ ઓસ્ટ્રેલિયા સામે ની પ્રથમ વન ડે મા જ રચી દીધો ઈતિહાસ! આવુ કરનાર પ્રથમ ભારત કેપ્ટન

ભારતીય ક્રિકેટ ટીમે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ODIમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવીને 3 મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ 12 વર્ષ બાદ વાનખેડે સ્ટેડિયમમાં જીત મેળવી છે.

આ મેદાન પર કાંગારૂઓ સામેની વનડેમાં ભારતની આ બીજી જીત છે. અગાઉ બંને ટીમો અહીં 4 ODIમાં ટકરાયા હતા જેમાં મુલાકાતી ટીમે 3 મેચમાં ભારતને હરાવ્યું હતું જ્યારે એક ODIમાં ભારતનો વિજય થયો હતો.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!