Sports

બાબરા આઝમ પર પાકિસ્તાન ફેન્સ થયો ગુસ્સે ધમકી આપતા કહ્યુ કે “હુ તારા હોટલે આવી ને….જુઓ વિડીઓ

હાલના સમયમાં ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે ત્યારે શરૂઆતની મેચોમાં ઘણા જ અપસેટ જોવા મળી રહ્યા છે બે દિવસ અગાઉ જ ઇંગ્લેન્ડની ટીમને હરાવી દીધું હતું ત્યારે હવે ગઈકાલે ફરી એક મોટો અપસેટ સર્જાયો હતો જેમાં જમવા બેની ટીમ પાકિસ્તાનની ટીમને હરાવી દીધી હતી.

પાકિસ્તાનની હાર બાદ પાકિસ્તાનના ફ્રેન્ડ્સ નિરાશ અને ગુસ્સા જોવા મળી રહ્યા હતા અને સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની ટીમની ઘણી મજાક બની હતી ત્યારે મેદાન પરના ચાહકોએ પણ પાકિસ્તાનની ટીમ પર હલ્લાબોલ કર્યો હતો ત્યારે એક ફેન્સ એટલો ગુસ્સે થઈ ગયો કે પાકિસ્તાનના ક્રિકેટ ટીમના કેપ્ટન બાબરા આઝમ પર ગુસ્સે થઈને ધમકી આપી હતી. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો જુઓ આ વીડિયોમાં શું છે

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. Newzclick.in વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Newzclick.in કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!