ધોની નો સગો મોટો ભાઈ હોવા છતાં અલગ રહે છે, આ કારણે ધોની સંબંધ તોડી નાખ્યો
આજે ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની નો જન્મદિવસ છે ત્યારે આજે આપણે તેના જીવનની એક મહત્વની વાત જાણીશું. આમ તો આપણે ધોનીના જીવનની ફિલ્મ જોઈ લીધી છે પરતું તેમાં આ ફિલ્મ એક પાત્ર દેખાડવામાં નથી આવ્યું જેની સાથે ધોની ગાઢ સંબંધ હતો. ફિલ્મમાં ક્યાંય ઉલ્લેખ નથી ત્યારે ચાલો જાણીએ કે, આખરે એ વ્યક્તિ બીજું કોઈ નહિ ધોની નો સગો ભાઈ છે. હા આજે એ બંને ભાઈ અલગ રહે છે. તેનું કારણ જાણીને તમે ચોકી જશો.
જ્યારે તેના ભાઈ પૂછ્યું કે તમે ફિલ્મમાં ક્યાંય કેમ નથી તો તેને કહ્યું કે, હું તેના કરતા 10 વર્ષ મોટો છું. જ્યારે તેણે પ્રથમ બેટિંગ કરી ત્યારે હું જેવીએમ શ્યામાલીની બહાર હતો અને 1991 થી ઘરેથી દૂર હતો. હું કુમોન (યુનિવર્સિટી) માં અલ્મોરામાં હતો. મેં રાંચી પરત ફરતા પહેલા મારો અભ્યાસ પૂરો કર્યો હતો. જોકે માહીના જીવનમાં મારુ નૈતિક યોગદાન હોઈ શકે છે, તેમ છતાં, તેને ફિલ્મમાં બતાવવું ખૂબ મુશ્કેલ.માહીને તે સમયે તે ખૂબ જ નાનો હોવાથી તેના મોટા ભાઈ સાથે વિતાવેલો સમય યાદ નહીં આવે. તેમણે કહ્યું કે આજે અમને ધોની પર ગર્વ છે.
ખરેખર હકીકત બીજી પણ છે. વાત જાણે એમ છે કે,ધોનીએ એક ભૂલને કારણે તે મોટા ભાઈ સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નથીકારણ કે નરેન્દ્રસિંહ ધોનીને ડ્રગ્સનું ખૂબ જ ખરાબ વ્યસન હતું.પરિવારના સભ્યોએ તેમને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પરંતુ આ હોવા છતાં તેની ખરાબ ટેવ છોડી ન હતી, જેના કારણે મહેન્દ્રસિંહ ધોની અને તેના પિતાએ તેમને કાઢી મૂક્યો હતા. ઘરની બહાર. આ જ કારણ છે કે નરેન્દ્રસિંહ ધોની આજ સુધી તેમના પરિવારથી અલગ રહે છે તે એક બિઝનેસમેન છે અને આજે તેની સાથે કોઈ સંબંધ નથી.