Sports

હેરી બ્રુકેએ સદી ફટકાર્યા બાદ એવો કારનામો કર્યો કે સોશિયલ મીડિયા પર થઇ ગયો ખુબ વાયરલ! એવુ તો શું કર્યું? જુઓ વિડીયો

સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે ગઈકાલે શાનદાર રમત બતાવીને કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું, જ્યાં મેચનો હીરો હેરી બ્રુક હતો, જેના બેટથી સિઝનની પ્રથમ સદી મળી હતી. તે જ સમયે, બ્રુકે પહેલા મેદાન પર KKR ટીમની ઊંઘ હરામ કરી નાખી અને બાદમાં વિડિયો દ્વારા વિરોધી ટીમને ચીડવી.

SRH એ હેરી બ્રુક પર કરોડો ખર્ચ્યા હતા. હા, સનરાઇઝર્સ હૈદરાબાદે હેરી બ્રુક પર કરોડો ખર્ચ્યા હતા, શરૂઆતની મેચોમાં તે તેના નામ પ્રમાણે પ્રદર્શન કરી શક્યો ન હતો. પરંતુ ગઈ કાલે કેકેઆર સામે આ ખેલાડીએ તમામ ટીકાકારોને ચૂપ કરી દીધા હતા.

બીજી તરફ, SRH ટીમ ફરીથી લયમાં પરત ફરી રહી છે, જ્યાં આ ટીમને સતત 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ટીમે ધમાકેદાર વાપસી કરી અને સળંગ બાકીની 2 મેચ જીતી લીધી અને હવે ટીમને તેની આગામી મેચ 18 એપ્રિલે રમવાની છે, જ્યાં SRH મુંબઈ સામે ટકરાશે અને આ વખતે મેચ હૈદરાબાદના મેદાન પર રમાશે.

 

View this post on Instagram

 

A post shared by IPL (@iplt20)

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!