ઉંદરડીએ પોતાના બચ્ચા નો જીવ બચાવવા માટે ઝેરી સાપ સાથે લડી લિધુ ! વિડીઓ જોઈ તમે પણ કહેશો કે દુનીયા માં થી મોટુ કોઈ નથી
હાલના સમયમાં સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થતા હોય છે અને લાખો લોકો આ વિડીયો જોતા હોય છે ત્યારે ઘણા વિડીયો એવા હોય છે જે આપણા હ્દય ને સ્પર્શી જાય છે. ત્યારે હાલ જ આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમે પણ કહેશો કે દુનિયામાં માથી મોટું કોઈ નથી તો જુઓ વિડિયો.
વીડિયોમાં આપણે જોઈ શકાય છે કે એક સાપ ઉંદર ના બચ્ચા ને લઈને રોડ વચ્ચે જઈ રહ્યો છે ત્યારે આ ઉંદરના માતાએ સાપનો પીછો કરી પોતાની જીવનો પરવા કર્યા વગર સાપની પૂંછડિયો હુમલો કર્યો હતો અને પોતાના બચ્ચાને બચાવી લીધું હતું. જ્યારે સાપે ઉંદરથી ડરીને ભાગવું પડ્યું હતું. સાપે ઉંદરના બચ્ચાને મૂકી દીધું હતું આમ છતાં ઉંદરડી સાપને છેક સુધી ભગાડી આવી હતી અને પોતાના બચ્ચાને સુરક્ષિત કર્યો હતો.
હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે દુનિયામાં માથી મોટું કોઈ નથી ખરેખર આ વીડિયો જોઈને એવું જ લાગી રહ્યું છે કારણ કે સાપ અને ઉંદરની સરખામણી કરવામાં આવે તો સાફ વધારે ઝેરી અને ખતરનાક હોય છે આમ છતાં જ્યારે પોતાના બચ્ચા નો સવાલ છે ત્યારે એક માતાએ પોતાના જીવનની પરવા કર્યા વગર પોતાનાથી વધુ શક્તિશાળી સાપ સાથે લડી લીધું હતું અને મોતના મુખમાંથી તેને પોતાના બચ્ચાને બચાવ્યું હતું.
— Gujarati Akhbar (@TodayGUJARAT1) July 30, 2022
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.