Sports

ટીમ ઈન્ડિયા મા આ સેહવાગ જેવા જ ધાકડ ખેલાડી ની થશે એન્ટ્રી ! પેહલા બોલ મા જ સિક્સ…જાણો કોણ

ભારતીય ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા સામે 4 મેચોની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારને કારણે ટીમ ઈન્ડિયાની શ્રેણી પર કબજો કરવા અને આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની ટિકિટ કન્ફર્મ કરવાની રાહ વધી ગઈ છે.

નબળી બેટિંગના કારણે ઈન્દોર ટેસ્ટમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ચોથી મેચમાં બેટિંગને મજબૂત બનાવવા માટે નીચેના ક્રમમાં વિસ્ફોટક બેટ્સમેનની એન્ટ્રી થઈ શકે છે. ટીમ ઈન્ડિયામાં દિલહીન બેટ્સમેનની એન્ટ્રી, પહેલા બોલે જ ફટકારી સિક્સર, ઓસ્ટ્રેલિયાના સ્પિનરોમાં ડર!

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!