Sports

વથડતી મુંબઈ ઈન્ડિયન્સ ટીમ મા થયો મોટો ફેરફાર! હવે ની મેંચ મા રોહિત ના બદલે આ ખેલાડી કરશે કપ્તાની

જે રીતે તેણે આવ્યા બાદ મુંબઈની ઈનિંગ્સને સંભાળી હતી. કેપ્ટન પણ તેને જોઈને ઘણો ખુશ દેખાઈ રહ્યો હતો. નેહલનું એ જ ફોર્મ RCB સામે ફરી બતાવવું પડશે. આ પછી ટ્રિસ્ટન સ્ટબ્સને બેટિંગ માટે મોકલવામાં આવશે. કારણ કે તે છેલ્લા બોલ પર ચોગ્ગા અને છગ્ગા ફટકારવામાં નિષ્ણાત માનવામાં આવે છે. ટીમ ડેવિડને 7 નંબર પર બેટિંગ કરવા મોકલવામાં આવશે. કેપ્ટન સૂર્યા ઈન્કો અને ટ્રિસ્ટન સ્ટબ્સને એક સારા ફિનિશરની ભૂમિકા ભજવવાની તક આપશે.

મુંબઈ પાસે બોલિંગ કરવા માટે ઘણા અનુભવી બોલરો છે. જે ટીમને મજબૂત બનાવે છે. પરંતુ કેપ્ટન સૂર્યા જોફ્રા આર્ચરને આ મેચમાં ઝડપી બોલિંગ માટે કહી શકે છે. આમાં આર્ચરને અરશદ ખાન, કેમરન ગ્રીન અને આકાશ માધવાલ સપોર્ટ કરશે. કેમરૂન ગ્રીનને ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવશે. બીજી તરફ, કેપ્ટન આ મેચમાં સ્પિન બોલિંગની જવાબદારી ટીમના અનુભવી ખેલાડી પીયૂષ ચાવલાને આપી શકે છે. આમાં ટ્રિસ્ટન સ્ટબ્સ પીયૂષને સપોર્ટ કરતા જોઈ શકાય છે.

મુંબઈની સંભવિત પ્લેઈંગ-11 બેંગ્લોર સામે : ઇશાન કિશન (wk), કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ (તિલક વર્મા), તિલક વર્મા, નેહલ વાઢેરા, ટ્રીસ્ટન સ્ટબ્સ, ટિમ ડેવિડ, જોફ્રા આર્ચર, અર્જુન તેંડુલકર, પીયૂષ ચાવલા, આકાશ માધવાલ.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!