બોલીવુડના કલાકારો પૈસા આપીને એવોર્ડ મેળવે છે! આ સત્ય વાતો આવી છે,જાણીને.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ફિલ્મ જગતમાં નામના મેળવવા અને પોતાનું ફેન સ્ટાડમ જાળવવા માટે અનેક પ્રયત્ન કરતા હોય છે અને એવા ઘણા કલાકારો હોય છે જેનામાં કળા કે અનુભવ ન હોવા છતાંય પણ એવોર્ડ મેળવી લેતા હોય છે, ત્યારે આજે અમે આપને એક વાત જણાવશું કે, બોલીવુડનાં કલાકારો પૈસા આપીને એવોર્ડ મેળવે છે.ખરેખર આ વાત પાછળ આ કારણો જાણવા મળ્યા છે.
સૌથી મહત્વની વાત એ કે, કોઈઇપણ એવોર્ડ ફંક્શન 5 થી 6 કલાક નો હોય છે. તો ફિલ્મી કલાકાર એટલી વાર સુધી ના બેસે એટલે એ લોકો ત્યારે જ આવે છે જયારે તેને એવોર્ડ મળવાનો હોય કે કોઈ ને એવોર્ડ આપવાનો હોય.એકવાર અક્ષય કુમારે ઈન્ટરવ્યું માં કહ્યું હતું કે એવોર્ડ ઓર્ગેનાઈઝેશન વાળા એવું કે છે કે આ વખતે એવોર્ડ તમને આપશું બસ તમે ડાન્સ પર્ફોમન્સ ના પૈસા ઓછા કરી દો. ત્યારે અક્ષય કહ્યું કે તમે એવોર્ડ તમારી પાસે રાખો અને મારા ડાન્સ ના પુર પૈસા આપી દો.
ઋષિ કપૂરે એક ઈન્ટરવ્યું માં કીધું હતું. જયારે એમની ફિલ્મ “બોબી”આવી હતી. તેના માટે તેને નોમીનેટ કરવામાં આવ્યા હતા. અને આ એવોર્ડ તેમણે પૈસા આપીને લીધો હતો..આમીર ખાન અને સન્ની દેઓલે એવોર્ડ ફંક્શન નો બહિષ્કાર કર્યો હવે તેઓ ક્યારેય એવોર્ડ માં હાજરી નથી આપતા. આ સાથે આ ટીમ માં નામ જોડાયા કંગના, નાવાજીદીન સીલ્કી, જોહન અબ્રાહમ, અને અજય દેવગણ પણ સામેલ છે.
2015 માં રીલીઝ થયેલી ફિલ્મ ” બેબી ” માટે અક્ષય કુમાર ને એવોર્ડ મળ્યો જયારે દ્રશ્યમ ફિલ્મ માં અજય દેવગણ ની ભૂમિકા ખુબ જ સારી હતી. અને રીયાલીટી ફિલ્મ “માંજી” માં નાવાજુદીન સીકી ની લાજવ્ન એક્ટિંગ હતી. બેસ્ટ એક્ટર નો એવોર્ડ શાહરૂખ ખન ની ફ્લોપ થયેલી ફિલ્મ માટે મળ્યો.કોઈ મોટા સ્ટાર ને પ્રોગ્રામમાં બોલાવવામાં આવે છે ત્યારે તેને ખુશ કરવા ના ચક્કર માં નોમીનેટ વગર જ એમને એવોર્ડ આપી દેવામાં આપે છે.
સ્ટાર ઓફ ધ યર અને સ્પેશ્યલ સ્ટાર ઓફ ધ યર આવા એવોર્ડ આપી દે છે.જેનો ક્યાય ઉલ્લેખ પણ નથી હોતો.એવોર્ડ લેવા વાળા નહિ પણ એવા વાળા પણ નક્કી કરીને જ કહે છે હું આ જ એવોર્ડ આપીશ બીજા નહિ, જેમ કે રેખા હમેશા બેસ્ટ એક્ટર ને જ એવોર્ડ અપીશ. એકવાર શ્રીદેવી એ પણ એવું જ કર્યું કે હું પોપ્યુલર વ્યક્તિ ને જ આપીશ કોઈ ગુમનામ થયેલા વ્યક્તિ ને નહિ આપું