આ જગ્યા એ આવેલુ છે મેલડી મા નુ ચમત્કારીક મંદીર? જયા માતાજી એ સાકક્ષાત પરચો…
ગુજરાતમાં મેલડીમા નું મંદિર તો અનેક ગામો અને શહેરોમાં આવેલું જ હશે. આ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છે કે, ક્યાંક સ્વયંભુ માતાજી નું મંદિર હોય છે, તો ક્યાંક ભક્તો દ્વારા માતાજીની મૂર્તિ સ્થાપવામાં આવી હોય. અમે આજે એક એવા મંદિરની મુલાકાત લઈ જશું જેના વિશે તમે ક્યારેય સાંભળ્યું જ નહીં હોય. જીવનમાં એકવારબય9બા મંદિરની મુલાકાત અચૂક લેવી જ જોઈએ.
તમે સૌ કોઈ જાણો છો કે જગત જનની મા મેલડી મા ખૂબ જ દયાળુ અને રોદ્રરૂપ ધારી છે. પોતાના ભક્તોના એક પુકારે મા મેલડી સાક્ષત પોહચી જાય છે. દર્શન આપવા ત્યારે હવે વિચાર કરો કે, જ્યારે તમે આ અતિ ચમત્કારી મંદિરની મુલાકાત લેશો તો તમેં અનેક ગણી ધન્યતા અનુભવશો. તમે જાણો છો કે, માતાજી ગઢ ઉપર અથવા તો નદી સમીપે વૃક્ષ નીચે બિરાજમાન હોય છે.
આજે અમેં જે વાત કરી રહ્યા છીએ, તે મંદિરમાં માતાજી ભલે સાક્ષત રીતે બિરાજમાન ન હોય પરંતુ તેમનું વાહન એવા બોકડો અહીંયા સ્વયંભુ પ્રગટ થયેલા છે. આ કોઇ મૂર્તિ કે હકીકતમાં નથી પરંતુ એક લીમડાનાં વૃક્ષની ડાળી માં બોકળાની પ્રતિકૃતિ છે. આ લીમડા નીચે જ માતાજી મેલડી ની નાની એવી દેરી છે.
આ લીમડાનાં વૃક્ષમાં એક એવી ડાળ છે, જેમાં કોઈપાન નથી પરંતુ તે વૃક્ષ છેડામાં જ બોકળાનું મુખ દ્રશ્યમાન થાય છે. આ મંદિર ગુજરાતનાં વઢવાણા તાલુકાના ઝાપોદર ગામમાં આવેલું છે.ખરેખર આ મંદિર ની એકવાર અચૂક મુલાકાત લેવી જોઈએ. આ ચમત્કારી મેલડીમાંનાં સાનિધ્યની મુલાકાત લઈને તમે પણ દિવ્યતા અનુભવી હતી.ખરેખર આ સ્વયંભુ બોકળાના દર્શન કરીને તમે અંનતગણું પુણ્ય મેળવશો.આ બ્લોગ માત્ર ભક્તોની આસ્થાસભર માટે છે, અમે અંધશ્રદ્ધાને સમર્થન નથી આપતા કે અંધશ્રદ્ધાને પ્રોત્સાહિત નથી કરતા