આ સમયે પાણીના ભાવે સોનુ મળતું હતું, સોશિયલ મીડિયાના વાયરલ થયું 64 વર્ષ પહેલાનું બિલ, જુઓ તસવીરો, શું ભાવ હતો.

આજના સમયમાં મોંઘવારી વધારે પ્રમાણમાં વધી રહી છે પરંતુ એક સમયે સોનાનો ભાવ એટલો હતો કે જાણે જાણીને હોંશ ઉડી જશે. હાલમાં થોડા મહિનામાં સોનાની કિંમતમાં એક હજાર જેટલો વધારો થવા પામ્યો છે એટલું જ નહીં હાલ સોનીનું કેહવું છે કે આવનાર સમયમાં 10 ગ્રામ સોનાની કિંમત 60 હજાર રૂપિયા વધારે હોય શકે છે.

આજથી વરસો પહેલા સોનુ ખૂબ જ સસ્તું હતું પણ તે સમયમાં સામાન્ય વ્યક્તિ માટે યો એ મોંઘુ જ ગણાતું હતું. તમે ઘરે વડીલોના મોઢે મઅનેક વખત સાંભળ્યું જ હશે કે પહેલાના સમયમાં તમામ વસ્તુઓ ખુબ સસ્તી મળતી તો આજે અમે તમને 70 વર્ષો પહેલાના સોનાના ભાવ વિશે જણાવાના છીએ.

તમને જાણીને નવાઈ લાગશે કે 1959ની અંદર સોનાની કિંમત ફક્ત 113 રૂપિયા હતી જે હાલના સમયમાં ખુબ સામાન્ય કહેવાય છે. મે ફક્ત વિચારો કે તે સમયે જો તમે આટલી કિંમતમાં ઘણું બધું સોનુ ખરીદ્યુ હોત અને અત્યારે તેને વેહચી દીધું હોત તો કેટલા બધા રૂપિયા પ્રાપ્ત થાત.

ઉપર મેસર્સ વામન નિંબાજી અષ્ટેકર લખાયેલ છે અને તેની તારીખ 03 માર્ચ 1959 લખેલી છે. આ સ્લિપ હાથથી લખેલી છે. taxguru.in અનુસાર, 1960માં સોનાની કિંમત 1 રૂપિયાથી 112 રૂપિયા ઓછી હતી. બિલમાં 621 અને 251 રૂપિયાના સોનાની ખરીદીનો ઉલ્લેખ છે.

જ્યારે વ્યક્તિએ સોનાની સાથે ચાંદીની પણ ખરીદી કરી છે. બિલની કુલ રકમ 909 રૂપિયા લખવામાં આવી છે. આ જૂનું બિલ જોતા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. લોકો માની પણ નથી શકતા કે એક સમયે સોનું આટલું સસ્તું હતું. આજની સરખામણીમાં સોનાની કિંમત 524 ગણી ઓછી હતી.

Leave a Comment

Gujarati Akhbar You can join our whats app group!Click here