આજે આપણે ભારતમાં આવેલ એક એવા મંદિરની વાત કરવાની છે, જ્યાં અઢળક અમૂલ્ય ખજાનો છુપાયેલ છે, જેને આજ સુધી સરકાર પણ હાથ નથી લગાવી શકી એવા આ ખજાનાની રક્ષા રક્ષા સ્વયં નાગ દેવતા કરતા આવ્યા છે.ભારતનું વિખ્યાત મંદિર કમરૂનાગનો ખજાનો નદીના નરી આંખે દેખાય છે છતાં કોઈ સ્પર્શી નથી શકતું.
આ મંદિર ને લઈને ઘણા પ્રકારની ધારણાઓ પ્રચલિત છે સાથે જ કહેવામાં આવી શકે છે જે પણ ભક્ત સાચા મન થી મંદિર આવીને પૂજા કરે છે અને મન્નત માંગે છે અને તેમજ તેની મન્નત જલ્દી જ પૂરી થઇ જાય છે અને તેમજ આ બદલામાં તેને પોતાનો કોઈ કિંમતી આભુષણ નદી માં અર્પિત કરવું પડે છે તેવું જણાવ્યું છે.
કમરૂનાગ મંદિર ની આ પરંપરા પાછળ ના હજારો વર્ષો થી ચાલતી આવી રહી છે. લોકો પોતાની મન્નત માંગવા માટે અહીં દુર દુર થી આવે છે અને મન્નત પૂરી થતા જ તે પોતાની સોના આભૂષણો ને નદી માં અર્પિત કરે છે. હજારો વર્ષ જુના હોવાના કારણે આ મંદિર માં અત્યારે અમૂલ્ય ખજાનો અતિ કિંમતી છે, જેમાં આજ સુધી કોઈ લેવાનું વિચાર્યું નથી અને એવું પણ કેહવાય છે કે, આ મંદિરનો મહાભારતકાળનાં સમયનું છે.