આપણા ગુજરાતમાં કહેવત છે ને કે, દૂર થી ડુંગર રળિયામણા ! બસ આવું જ કંઈક થયું. સોશિયલ મીડિયામાં આપણે અવારનવાર અનેક કિસ્સો સાંભળવવા મળતા હોય છે જેમાં યુવક યુવતી બનીને લોકોને છેતરે છે, આજે આપણે એક અલગ અને ગજબ કિસ્સો સાંભળીશું જેમાં એકલોકપ્રિય મહિલા બાઇકર લોકોમાં ખૂબ જ લોકપ્રિય હતી પરતું તેની હકીકત જ્યારે લોકોને ખબર પડી તો તમેં પણ ચોંકી જશો. હા ક્યારેક જે દેખાતું હોય એ હોતું નથી અને જે હોય તે માનવું જ પડે.
ટ્વિટરમાં બાઇક નામની યુવતી@azusagakuyuki નું પેજ બનાવ્યું જેમાં તે બાઇક રીલેવન્ટ પોસ્ટ મુકતી હતી અને અનેક લોકો આ ખુબસુરત યુવતીને જોઈને તેને ફોલો કરતા હતા તેના પૃષ્ઠ પર 18 અબજથી વધુ સંખ્યાઓ છે. આ મહિલા બાઇકરાઇડરમાં ઘણા બધા લોકો જોવા મળ્યા હતા.લોકોને આકર્ષવા તેને ખૂબ સુરત યુવતીએ એવું કર્યું કે જ્યારે હકીકત ખબર પડી તો સૌ કોઈ ચોકી ગયા.
આ યુવતી હકીકતમાં લોકોનું દિલ જીતવા માટે અને પોતાના ટેલેન્ટ ને લોકો સુધી પહોંચડાવ 50 વર્ષનો વૃદ્ધ હોવા છતા તેને યુવતી બનીને લોકોને છેતર્યા અને આવું એટલે કર્યું કારણ જે વૃદ્ધ લોકોને કોઈ પસંદ નથી કરતું આ કારણે તેને યુવતી બનવું પડ્યું હતું અને લોકોનું દિલ પણ જીતી લીધું.